મોરબીના કાસુન્દ્રા પરિવાર દ્વારા ત્રિદિવસીય શ્રી વિષ્ણુયાગ મહાયજ્ઞ યોજાશે
મોરબી: પ્રાપ્ત વિગતો અને માહિતી મુજબ આગામી તારીખ ૩૧-૧-૨૦૨૫ થી મોરબીના કાસુન્દ્રા પરિવાર દ્વારા આયોજિત ત્રિદેવસિય શ્રી વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે
આ બાબતે વધુ વિગતવાર માહિતી મુજબ મોરબીના જાણીતા...
પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે મોરબી જિલ્લાની સરકારી કચેરીઓ અને ભવનો જળહળી ઊઠ્યા
હાલ સમગ્ર દેશમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ત્યારે મોરબી જિલ્લામાં પણ પ્રજાસત્તાક દિનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.રાષ્ટ્રીય પર્વ માટે મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ...
લોહાણાપરામાં ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાં વૃદ્ધ ખાબક્યા, સલામત બહાર કઢાયા
મોરબી : મોરબીના લોહાણાપરામાં ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાં એક વૃદ્ધ પડી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે તેઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે. પણ હવે જો આ કુંડીને ઢાંકવામાં...
મોરબી કોર્પોરેશન દ્વારા 24 દિવસમાં 400 લારીઓ હટાવાઈ, 800 હોર્ડિંગ જપ્ત કરાયા
મોરબી : હાલ નગરમાંથી મહાનગર બન્યાના 24 દિવસમાં જ મોરબીમાં કોર્પોરેશન અસ્તિત્વમાં હોય તેવી કામગીરી જોવા મળી રહી છે, પાછલા 24 દિવસમાં જ મોરબીમાં ઇતિહાસમાં પ્રથમ કહી શકાય તેવી દબાણ...
હળવદ પંથકમાંથી રૂ.50.18 લાખની વીજ ચોરી ઝડપાઈ
હળવદ : હાલ છેલ્લા ચાર દિવસમાં હળવદ શહેર ગ્રામ્ય અને પંથકમાં પીજીવીસીએલની જુદી જુદી 20 ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં રૂપિયા 50.18 લાખની વીજ ચોરી...