સુંદરીભવાની ગામમાં ખેડૂત અગ્રણીની પ્રથમ પુણ્યતિથિએ લોકડાયરો થયો
સદગતને શ્રદ્ધાંજલિ આપવા સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા
હળવદ :હાલ હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે મંગળવારે રાત્રે ખેડૂત અગ્રણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તેમજ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...
મોરબીમાં કાળઝાળ ગરમી વચ્ચે શાકભાજીના ભાવો પણ આસમાને પહોંચ્યા !!
બટેટા, લિબુ, ટામેટા, રીંગણા, વટાણા સહિતના મોટાભાગના શાકભાજીમાં ડબલ કે અઢી ગણો ભાવવધારો
મોરબી : મોરબીમાં હાલ કાળઝાળ ગરમી વચ્ચે શાકભાજીના ભકડે બળતા ભાવોને લઈને ગુહિણીઓમાં કાળ કકળાટ મચ્યો છે. એક બાજુ...
મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં “જોય બેબી ટૉય્ઝ” દ્વારા 21 હજારના રમકડાંની ભેટ
જોય બેબી ટૉય્ઝ દ્વારા બાળકોને પફ-સેન્ડવીચનો નાસ્તો અપાયો
મોરબી : હાલ મોરબીમાં જે.બી.ટી. પ્લાસ્ટિક રમકડાં મેન્યુફેક્ચરિંગના ડિરેકટરે ગૌશાળા પ્રાથમિક શાળામાં રૂ.21000ની કિંમતના રમકડાંની ભેટ આપી હતી.તેમજ શાળાના 250 વિદ્યાર્થીઓને પફ અને સેન્ડવીચનો...
ભાજપ દ્વારા આજે સ્થાપના દિને ન્યૂટ્રિશિયન બાર ચોકલેટ લોન્ચ કરી
કુપોષિત બાળકોમાં ચોકલેટ અને ટોપીઓનું વિતરણ
મોરબી : આજે 6 એેપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ. 1980માં જનસંઘના સભ્યોએ અટલ બિહારી વાજપેયીનાં નેતૃત્વ હેઠળ ભાજપની રચના કરી હતી. ત્યારે આજે કેન્દ્રની સત્તા...
મોરબીમાં વડીલ વંદના અને વિશિષ્ટ સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો
ઉમિયા પરિવાર દ્વારા સામાજિક કાર્ય કરનાર 200 જેટલા વ્યક્તિઓનું સન્માન કરાયું
મોરબી : હાલ મોરબીના ઉમિયા પરિવાર દ્વારા વડીલ વંદના અને વિશિષ્ટ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સામાજિક કાર્યો કરતી સંસ્થાઓ,ટ્રસ્ટો...