સૂચના: R.T.E. એક્ટ હેઠળ ૧૧ એપ્રિલ સુઘી ફોર્મ ભરી શકાશે
પાત્રતા ધરાવતા વાલીઓએ ઓનલાઇન અરજી કરવાની રહેશે
ઓનલાઇન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં
મોરબી : RTE એકટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-૧ માં પ્રવેશ...
મોરબી જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓનો સમય સવારનો રાખવાના હુકમ
મોરબી : હાલ મોરબી જિલ્લા પંચાયતની શિક્ષણ શાખા દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓનો એપ્રિલથી જૂન દરમિયાનનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જાહેર કરેલા પરિપત્ર મુજબ મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ...
મોરબી દલવાડી સર્કલ નજીક રૂપિયા 1.20 કરોડની સરાજાહેર લૂંટની ઘટના
આંગળીયા પેઢીના સંચાલક ટ્રાવેલ્સમાંથી રૂપિયાનો થેલો ઉતરતા જ બુકાની ધારી લૂંટારું ત્રાટકયા
વહેલી સવારે સાતેક વાગ્યાના અરસામાં લૂંટ ચલાવી લૂંટારુઓ કારમાં નાસી ગયા : નાકાબંધી
મોરબી : મોરબીમાં આજે વહેલી સવારે સાતેક વાગ્યાના...
મોરબીના કુખ્યાત વેબ પોર્ટલના એક ‘પત્તરકાર’ પર ફરી ફરિયાદના એંધાણ
‘જેના અઢાર એ અઢાર અંગ વાંકા હોય તેણે બીજાના ફોલ્ટ શોધવા કેટલા વ્યાજબી? જેના ઘર કાંચના હોય તે બીજાના ઘર પર પથ્થર શું ખાક ફેંકે? એક આંગળી બીજાની તરફ કરો તો...
મોરબીના હેપ્પી રીટાયર્ડ ગ્રુપ દ્વારા જલારામ મંદિરના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજાઈ ગયો
મોરબી : મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મોરબી હેપ્પી રીટાયર્ડ ગૃપ દ્વારા મહાપ્રસાદ યોજાયો હતો.લોકોને જમાડી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી હતી.હેપ્પી રીટાયર્ડ ગૃપ દ્વારા મહાપ્રસાદ યોજી લોકોને જમાડવા બદલ જલારામ...