મોરબીમાં ફલોરા 158 પરિવાર દ્વારા જન્માષ્ટમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
મોરબી : તાજેતરમા શ્રાવણ વદ આઠમે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ઠેરઠેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. ત્યારે મોરબીના રવાપર રોડ પર આવેલ ફ્લોરા 158 પરિવાર દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી...
ટંકારાના નેસડા ગામના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી જનકભાઈ ભીમાણી નો આજે જન્મદિન
ટંકારા તાલુકાના નેસડા ગામના વતની અને ગિરનારી સ્ટોરના ઓનર એવા અગ્રણી ઉદ્યોગપતિ શ્રી જનકભાઈ ભીમાણી નો આજે જન્મદિન હોય રાજપર વાળા આરસભાઈ વરાણીયા તરફથી ખુબ ખુબ હાર્દિક શુભકામનાઓ
મોરબી: ટ્રાફિક સમસ્યા, સ્ટંટબાજોને લઈને જરૂરી સૂચન આપતા રેન્જ આઈ.જી
મોરબી: રાજકોટ રેન્જ આઈજી દ્વારા છેલ્લા ત્રણ દિવસ થી મોરબી જિલ્લામાં ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યું હતું.જે દરમિયાન મોરબી સીટી એ ડિવિઝન, બી ડિવિઝન, મોરબી તાલુકા, ટંકારા ,હળવદ અને માળીયા મિયાણા...
મોરબીમાં એસીના કોપર પાઇપ ચોરતી ગેંગ સક્રિય : 6 દુકાનો ને ટાર્ગેટ કરી !!
મોરબી : હાલ મોરબીમાં અવાર નવાર કિંમતી એસીના ત્રામ્બાના પાઇપની ચોરી કરતી ગેંગ સક્રિય બની છે અને સમયાંતરે એક સાથે અનેક દુકાનોને નિશાન બનાવે છે છતાં પણ એક પણ વખત...
મોરબીના શોભેશ્વર મહાદેવના મંદિરનો અદભૂત ઇતિહાસ !!
મોરબી : હાલ મોરબીના સામાકાંઠે આવેલ વર્ષો જુના શોભેશ્વર મહાદેવ મંદિરે આજના આધુનિક યુગમાં પણ શિવ ભક્તિની સાથે મેળાનું મહાત્મ્ય જળવાઈ રહ્યુ છે.વર્ષોની પરંપરા અનુસાર શ્રાવણ માસના દર સોમવારે શોભેશ્વર મંદિરે...