મોરબીમાં લોડર પલ્ટી મારી જતા ડ્રાઇવર ઇજાગ્રસ્ત !!
મોરબી : આજે મોરબીમાં લખધીરપુર કેનાલ રોડ પર એક લોડર પલટી મારી જતા ચાલકને ઈજા પહોંચી હતી. જેને પગલે તુરંત તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના લખધીરપુર કેનાલ...
મોરબીના શનાળા બાયપાસ પાસેના લાયન્સનગરમાં ગંદકીના ગંજ !!
મોરબી : હાલ મોરબીના છેવાડાના વિસ્તાર ગણાતા શનાળા બાયપાસ પાસેના લાયન્સનગરમાં તંત્રના પાપે વર્ષોથી પ્રાથમિક સુવિધાનો સંદતર અભાવ હોય ઉપરથી વિસ્તારમાં શાળા પાસે જાહેર રોડ કચરાના ડુંગર ખડકાયા છે. આ...
ગાળાના પાટિયા પાસે અકસ્માતે પલ્ટી
મોરબી : તાજેતરમાં મોરબી નજીક ગાળાના પાટિયા પાસે આજે અકસ્માત સર્જાયો હતો. જેમાં જીજે 36 એલ 1838 નંબરની કાર ઓવરટેક કરવા જતાં પલટી મારી ગઈ હતી.
આ બનાવમાં કાર ચાલકને ઇજા...
મોરબીના ઉમિયા માનવ મંદિરમાં નવા દાતાઓ નોંધાયા
મોરબી: ભીમનાથ મહાદેવ લજાઈના સાનિધ્યમાં પાટીદાર પરિવારના જરૂરિયાતમંદ જેમને દિકરા નથી એવાવ 200 નિરાધાર વડીલોને આશરો આપવા માટે ફાઈવ સ્ટાર હોટેલ જેવું ઉમિયા માનવ મંદિરનું નિર્માણ થઈ ગયું છે
કુલ એસીની સુવિધા...
મોરબીના રવાપર રોડ પર સાયકલ ટ્રેક બનાવાશે !!
મોરબી પાલિકા દ્વારા શહેરના રવાપર રોડ પર સાયકલ ટ્રેક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જે ૧૦૨૦ મીટર લાંબા અને અઢી મીટર પહોળો સાયકલ ટ્રેક બનાવવા માટે ૩૨ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં...