મોરબીમાં કરફ્યુમાં ચા – ગાંઠિયાનો ધંધો કરતા ત્રણ લોકો દંડાયા
જાહેરનામા ભંગ બદલ મોરબી, વાંકાનેર અને માળીયામાં કાર્યવાહી
મોરબી :હાલ મોરબી જિલ્લામાં મોરબી શહેર અને વાંકાનેરમાં રાત્રી કરફ્યુ અમલમાં હોવા છતાં રાત્રીના કારણ વગર આંટા ફેરા કરનાર અને ચા ગાંઠિયાનો ધંધો ચાલુ...
મ્યુનિસિપલ કમિશનર આવતા જ મહાપાલિકા કચેરીમાં સફાઇ અભિયાન શરૂ
મોરબી : મોરબી મહાપાલિકામાં આજે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ ચાર્જ સાંભળ્યો છે. ત્યારે આજથી જ મહાપાલિકાની અંદર સફાઈ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.
મ્યુનિસિપલ કમિશનરે મોરબી શહેરમાં સ્વચ્છતાને પ્રાથમિકતા આપવાની જાહેરાત...
હળવદ : પાંચ લાખની કારમાં ચાર બીયરના ટીન સાથે ત્રણ ઝડપાયા
હળવદ પંથકમાં દારૂની હેરાફેરી રોકવા કાર્યરત પોલીસની ટીમે ટીકર રોડ પરથી પસાર થતી કારમાંથી ચાર બીયરના ટીન સાથે ત્રણ શખ્શોને ઝડપી લઈને કાર સહિતનો મુદામાલ જપ્ત કર્યો છેહળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં...
મોરબીના રામધન આશ્રમમાં અષાઢી બીજ નિમિતે ધાર્મિક મહોત્સવ
રામધન આશ્રમ મહેન્દ્રનગર ખાતે અષાઢી બીજના દિવસે ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવાર નેજા ઉત્સવ, યજ્ઞ, સાંજે મહાપ્રસાદ અને ભજન સહિતના કાર્યક્રમોની ધામધૂમથી ઉજવણી કરાશે રામધન આશ્રમ ખાતે આયોજિત...
મોરબીમાં કોલસાના કાળા કારોબારમાં સંડોવાયેલા આરોપીઓ 6 દિવસના રિમાન્ડ ઉપર
મોરબી : મોરબીમાં એસએમસીએ પાડેલા દરોડા બાદ કોલસાના કાળા કારોબારમાં સંડોવાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. બીજી તરફ ડીજીપીએ તપાસ એસએમસીને જ સોપી...