ડેમુ ટ્રેનનું એન્જીન ફેલ થતા અનેક મુસાફરો રઝડયા
મોરબી : હાલ વાંકાનેર – મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેનનું એન્જીન ફેઈલ થતા આજે વહેલી સવારમાં અનેક મુસાફરોનો દિવસ બગડ્યો હતો અને રિટર્ન ફેરામાં વાંકાનેર જવા માંગતા અનેક મુસાફરો રઝળી...
વાંકાનેર: નગર પાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા રેલી યોજી હડતાળ
મોરબી : હાલ વાંકાનેર નગરપાલિકાના રોજમદાર સફાઈ કર્મીઓએ પડતર પ્રશ્ને રેલી યોજી ચીફ ઓફિસરને આવેદન આપ્યું હતું. તેમજ કાયમી કરવા અને લઘુતમ વેતન આપવાની માંગ સાથે નગરપાલિકાના સફાઈ કર્મીઓ આજથી...
મોરબી સિવિલ હોસ્પિટલ રૈન બસેરામાંથી પ્રૌઢનો મૃતદેહ મળતા ચકચાર
મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં કંપાઉન્ડમાં પોલીસ ચોકીની બાજુ આવેલ રૈન બસેરામાં આજે હકાભાઇ શિવાભાઈ (ઉ.વ. 50, રહે . હજનાળી)નો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં સિવિલ હોસ્પિટલના...
મોરબીમાં પાનની દુકાનમાં નશીલી આયુર્વેદિક શિરપનો જથ્થો ઝડપાયો
મોરબી : તાજેતરમા મોરબીમાં આયુર્વેદિક શિરપના નામે કેફી પ્રવાહીનો કાળો કારોબાર ધમધોકાર ચાલી રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયુર્વેદિક શિરપના નામે કેફી પ્રવાહીનો કાળો કારોબારનો પર્દાફાશ કરવાની ઝુંબેશ...
હળવદમાં બજરંગદળ અને ગૌભક્તોએ ગૌવંશનું સફળ રેસ્ક્યૂ કરાયું
હળવદ : તાજેતરમા હળવદની નર્મદા કેનાલમાં રાત્રિના સમયે એક ગૌવંશ ફસાઈ જવાના સમાચાર મળતા બજરંગદળના કાર્યકરો અને ગૌભક્તોએ મળીને રેસ્ક્યૂ કરીને ગૌવંશનો જીવ બચાવ્યો હતો.
હળવદ શહેરમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં...