હળવદમાં પતિના ઘરમાં ૧.૪૭ લાખના મુદ્દામાલનો હાથ ફેરો કરીને પરિણીતા નાસી છૂટી
મોરબી: હળવદમા ભવાની નગર ઢોરો માં રહેતી પતિ-પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થતા પત્ની વહેલી સવારે ૯ માસની બાળકીને પાડોશી મા મૂકીને નાસી ભાગી ગયેલ અને ઘરમાં સોનાના દાગીના રોકડ રકમ સહિત...
મોરબી માર્કેટિંગ યાર્ડમાં લલતીભાઇ કગથરાની પરિવર્તન પેનલ વિજય વાવટા ફરકાવવા કટિબદ્ધ
મોરબી : હાલ મોરબી માર્કેટિંગ યાર્ડમાં બે દાયકા બાદ આગામી તા.31 માર્ચના રોજ ચૂંટણી થવા જઈ રહી છે. બે દાયકાના એકચક્રી શાસનમાં મોરબી યાર્ડ સાથે સંકળાયેલા ખેડૂતોને સુવિધા મળતી ન હોવાના...
મોરબીમાં મહિલા કાઉન્સિલરના પુત્ર ઉપર તીક્ષણ હથિયારો વડે હિંસક હુમલો
ગતરાત્રે જીઆઇડીસી પાસે થયેલા હુમલા બાદ ઈજાગ્રસ્તને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ પણ ખસેડાયો
મોરબી : આજે મોરબી નગરપાલિકાના મહિલા કાઉન્સિલરના પુત્ર ઉપર જીઆઇડીસી પાસે ગતરાત્રે અજાણ્યા શખ્સોએ તીક્ષણ હથિયારો...
મીડિયા ઇન્ચાર્જની જવાબદારી સોંપવા બદલ મોરબી જિલ્લા ભાજપનો આભાર માનતા ક્રિષ્નાબેન રાધેશભાઈ બુધ્ધભટ્ટી
મોરબી: મોરબીના બીજેપી મહિલા મોરચાના મીડિયા ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવા બદલ બદલ ક્રિષ્નાબેન રાધેશભાઈ બુધ્ધભટ્ટી દ્વારા મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુરલભજીભાઈ દેથરિયા તેમજ મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ, ચાચાપર ગ્રામ...
નવયુગ વિદ્યાલયમાં કોરોના બૉમ્બ ફૂટ્યો : વધુ છ વિદ્યાર્થી પોઝિટિવ
શાળામાં અગાઉ પોઝિટિવ આવેલ વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા 186 લોકોના સેમ્પલના રિપોર્ટ જાહેર
શહેરમાં અન્ય એક પુરુષનો રિપોર્ટ પણ પોઝિટિવ, આરોગ્ય તંત્ર એલર્ટ
મોરબી : હાલ રાજકોટમાં શાળાઓમાં કોરોના વકર્યા બાદ હવે મોરબીમાં પણ...