મોરબીમાં 2થી વધુ પેસેન્જરો બેસાડવા મામલે રિક્ષાઓ ડિટેઇન કરાતા રીક્ષાચાલકો રોષે ભરાયા
વધુ પેસેજરો બેસાડવા મામલે રીક્ષા ડિટેઇન કરવાની પોલીસની કાર્યવાહીના વિરોધમાં રીક્ષા ચાલકોએ રિક્ષાઓના પૈડાં પણ થંભાવી દીધા
મોરબી : હાલ મોરબીમાં આજે કોરોનાની નવી ગાઈડલાઈન મુજબ વધુ પેસેજરો બેસાડવા મામલે પોલીસની ડિટેઇન...
સિવિલની બેદરકારી : સમયસર ઓક્સીજનના બાટલા ન બદલાતા એક જ રાતમાં 5થી વધારે મોત
દિવસ દરમિયાન અધિકારીઓની હાજરીમાં હમ સાથ સાથ હેનું પિક્ચર બતાવ્યા બાદ રાત્રે દર્દીઓને ભગવાન ભરોષે મૂકી દેવામાં આવતા હોવાના આરોપ : રાત્રીના દર્દીઓના પરિવારજને સતત દર્દીની સાથે જ રહેવું પડે છે
હોસ્પિટલમાં...
મોરબીના પીપળી રોડ પર ટ્રકચલાકે યુવાનને હડફેટે લેતા ગંભીર
મોરબી: મોરબીના પીપલી રોડ પર આવેલ રંગપર નજીક ટીટા સીરામીકની સામે ટ્રકચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા યુવાનને પગમાં ગંભીર ઇજા પહોંચેલ છે આ બનાવને પગલે લોકોનું ટોળું એકત્રિત થઈ ગયુ હતું...
મોરબી જિલ્લામાં કોરોનાના કેસો વધતા 308 બેડની ક્ષમતા સાથેના કોવિડ કેર સેન્ટરો તૈયાર
મોરબી જિલ્લામાં કોરોનાના કેસો વધતા 308 બેડની ક્ષમતા સાથેના કોવિડ કેર સેન્ટરો સજ્જ કરાયા
કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં ખસેડાશે : કોરોનાની સાથે ગંભીર બીમારીના દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલોમાં...
ખોખરા હનુમાન ધામના પ્રાંગણમાં તા. 8થી 16 દરમિયાન 108 પોથી રામકથા યોજાશે
હનુમાનજીની પ્રતિમાના અનાવરણ નિમિત્તે અજયભાઇ લોરીયાના યજમાનસ્થાને આયોજન
મોરબી : મોરબી તાલુકાના ભરતનગર-બેલા ખાતે આવેલ ખોખરા હનુમાન હરિહરધામ ખાતે હનુમાનજી મહારાજની પ્રતિમાના અનાવરણ નિમિત્તે સેવાભાવી અજયભાઇ લોરીયાના યજમાનસ્થાને આગામી તા. 8થી 16...















