મોરબી : મકરાણીવાસમાં પિતા-પુત્ર પર છરી ધોકાથી હુમલો
પુત્રને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
મોરબી : મોરબીના મકરાણી વાસમાં પિતા-પુત્ર પર ત્રણથી ચાર શખ્સોએ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે બન્ને પિતા પુત્રને મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા...
મોરબીમાં LCB પીઆઇ વી.બી.જાડેજાને હોમ ક્વોરન્ટાઇન કરાયા
બંદોબસ્ત દરમિયાન કોરોના પોઝીટીવ સુરતના એ.સી.પી. સરવૈયાના સંપર્કમાં આવ્યા હતા
મોરબી : કોરોનાની મહામારી દરમિયાન લોકડાઉન હોય કે અનલોક પોલીસ ખાતું નિષ્ઠાપૂર્વક સતત ખડેપગે રહી કાર્ય કરી રહ્યું છે. અત્યાર સુધી મોરબી...
આમરણમાં પોલીસ જમાદારની ચાલુ દારૂની ભઠ્ઠી ઝડપાઇ
ખારીપીચ નજીક બાવળની ઝાળીમાં દેશીદારૂની મીની ફેકટરી ધમધમતી હતી
મોરબી : હાલ મોરબીના આમરણ ગામ નજીક ખારી પીચ તરીકે ઓળખાતા વિસ્તારમાં બાવળની ઝાડીમાં દેશી દારૂની મીની ફેકટરી ઉપર મોરબી તાલુકા પોલીસે દરોડો...
મોરબીના ભક્તિનગર સર્કલ બ્રિજને “શહીદ ભગતસિંહ” નામકરણ કરવાની માંગણી
મોરબી: હાલ શહેરના ભક્તિનગર સર્કલ નજીક નવો બ્રીજ બની રહ્યો છે જે બ્રિજનું શહીદ ભગતસિંહ નામકરણ કરવાની માંગ કરવામાં આવી છે
મોરબી જીલ્લા યુવા ભાજપના કારોબારી સદસ્ય હસમુખભાઈ દિલીપભાઈ રબારીએ જીલ્લા કલેકટરને...
મોરબીના સામાજિક અગ્રણી દિલીપભાઈ દેકાવડીયાની લાડકી સુપુત્રી ચી. ધૃતિનો આજે જન્મદિન
મોરબીના સામાજિક અગ્રણી દિલીપભાઈ દેકાવડીયાની લાડકી સુપુત્રી ચી. ધૃતિનો આજે જન્મદિન હોય તેમને તેમના સાગા વહાલાઓ તેમજ મિત્રવર્તુળમાંથી હાર્દિક શુભકામનાઓ મળી હતી ત્યારે આ તકે 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક...

















