મોરબી : યુવાનનો ગળેફાંસો ખાઈને આપઘાત
મોરબી : મોરબીના જાબુડિયા ગામે રહેતા યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના જાબુડિયા ગામે રહેતા હિતેશભાઈ ચતુરભાઈ આત્રેશીયા...
મોરબી: ગાળો આપવા જેવી નજીવી બાબતે યુવાનને રહેશી નાખનાર આરોપી ઝડપાયો
મોરબી : હાલ મોરબી તાલુકાના લાલપર પાવર હાઉસ પાછળ એક માસ પહેલા યુવાનની થયેલી હત્યાનો ભેદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો હતો અને વગર કારણે મૃતક યુવાન ગાળો આપતો...
મોરબીમા ઉદ્યોગપતિ સાથે ૧૩.૬૦ કરોડની છેતરપીંડી કરનારા ડોકટર સહિત બેની ધરપકડ
અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં એક હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાકટ અપાવવાની લાલચ આપીને મોરબીના સિરામિક ઉદ્યોગપતિની સાથે ૧૩,૬૦ કરોડની છેતરપીંડી કરવામાં આવી હતી જે ગુનામાં ડોકટર કમ નકલી આઈએએસ અધિકારી...
મોરબીના ઘુંટુ ગામે જુગાર રમતા સાત ઝડપાયા
મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગતરાત્રે નાઈટ પેટ્રોલીગ દરમ્યાન ઘુંટુ ગામે જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લીધા હતા, પોલીસની જુગારની આ રેડમાં એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
આ બનાવની...
મોરબીમા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી થયા કોરોનાથી સંક્રમિત
રાજકોટ રહેતા અધિકારીના સંપર્કમાં આવેલ મોરબી જિલ્લા પંચાયતના 10 કર્મચારીઓના સેમ્પલ લેવાયા
મોરબી : મોરબી જિલ્લા પંચાયત આવેલ જિલ્લા સમાજ કલ્યાણ કચેરીમાં ફરજ બજાવતા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કે.વી.ભરખડાનો રાજકોટ ખાતે કોરોના...

















