ધૂનડા સજ્જનપર ગામે 36 ગુઠા જમીન પચાવી પાડતા લેન્ડગ્રેબિંગની ફરિયાદ
રાજકોટ રહેતા જમીન માલિકની ફરિયાદને આધારે ટંકારામાં ગુન્હો દાખલ
ટંકારા : હાલ ટંકારા તાલુકાના ધૂનડા સજ્જનપર ગામે જમીન ધરાવતા રાજકોટના આસમીની 36 ગુઠા જમીન આજ ગામના ત્રણ શખ્સોએ પચાવી પાડતા ટંકારા પોલીસ...
મોરબીમાં ટ્રાફીક બ્રિગેડમાં ભરતી કરવામાં આવશે
મોરબી : મોરબી જીલ્લા ટ્રાફીક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટ્રાફીક બ્રિગેડ ભરતી જાહેર કરવામાં આવી છે.
મોરબી જીલ્લામાં મોરબી વિસ્તારમાં સુવ્યવસ્થિત ટ્રાફીક નિયોજન માટે ટ્રાફીક બ્રિગેડ ભરતી કરવાની છે. જે માટે નીચે મુજબની...
વનાળિયાના ગામી પરિવાર દ્વારા વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવી દીકરીનો જન્મદિન ઉજવ્યો
મોરબી : હાલ આમતો આજના આ યુગમાં યુવા પેઢી જન્મદિવસ ઉજવણીમાં ખોટા ખર્ચા કરી ખોટા દેખા-દેખી કરતી હોય છે ત્યારે સમાજને નવી રાહ ચીંધવા મોરબીના વનાળિયા ગામના શૌલેષભાઈ ગીરીશભાઈ ગામીની સુપુત્રી...
મોરબીમાં મહિલાનો પીછો કરી સંબંધ રાખવા કહેનાર ધરારપ્રેમી વિરુદ્ધ ફરિયાદ
મોરબી : હાલ મોરબીના વિશિપરા વિસ્તારમાં રહેતા મહિલાનો પીછો કરી ધરાર પ્રેમ સંબંધ રાખવા દબાણ કરનાર ઇશ્કબાજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિશિપરા વિસ્તારમાં રહેતા...
વાંકાનેરમાં ટોળાનો બે વ્યક્તિ ઉપર લાકડી અને પાઈપ વડે હુમલો
અગાઉના બનાવ બાબતે હુમલો : 9 શખ્સો સામે ફરિયાદ
વાંકાનેર : હાલ વાંકાનેર બસ સ્ટેન્ડ સામેના રોડ ઉપર ટોળાએ બે વ્યક્તિ ઉપર લાકડી અને પાઈપથી હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
આ...












