સરકારની નવી ગાઇડલાઈન જાહેર : ખુલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગમાં 300 લોકોને છૂટ
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં નવી ગાઇડલાઈન અંગે નિર્ણય : કરફ્યુ યથાવત, અન્ય કોઈ રાહત નહિ
મોરબી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા...
ટંકારા : કંસારા જ્ઞાતિને ઓબીસીમાં સમાવવાની માંગ સાથે જ્ઞાતિ આગેવાનો દ્વારા મામલતદારને આવેદન
મોરબી: કંસારા જ્ઞાતિને ઓબીસીમાં સમાવવામાં માટે ટંકારા કંસારા જ્ઞાતિના આગેવાન ભુપેન્દ્રભાઈ બુદ્ધદેવભાઈ કંસારા, હર્ષદરાય કંસારા, પરેશભાઈ કંસારા, રોહિતભાઈ કંસારા, તૃષાર કંસારા, પાર્થ કંસારા દ્વારા ટંકારા મામલતદારને આવેદનપત્ર પાઠવી માંગ કરવામાં આવી...
મોરબીના ઋષભનગરમાં સમડી ત્રાટકી : વૃધ્ધાના ગળામાંથી ચેનની ચીલઝડપ
મોપેડ ઉપર આવેલ શખ્સે પોતાના ઘરના ઓટલે બેઠેલા વૃઘ્ધાનું ગળું અળવું કરી નાખ્યું
મોરબી : હાલ મોરબીના ઋષભનગર વિસ્તારમાં પોતાના ઘરના ઓટલા ઉપર બેઠેલા વૃઘ્ધાને નિશાન બનાવી મોપેડ ઉપર આવેલ સમડીએ ચીલ...
વાંકાનેર ભાજપના યુવા અગ્રણી જગદીશસિંહ ઝાલાનો આજે જન્મદિવસ
વાંકાનેર: તાલુકાના યુવા ભાજપ અગ્રણી અને સતત લોકસેવાના કામોમાં પરોવાયેલા રહેતા એવા જગદીશસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે જેથી આજે તેમને ચોતરફથી જન્મ દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. જગદીશસિંહ ઝાલા અનેક...
ધંધુકામાં કિશન ભરવાડની હત્યાના વિરોધમાં મોરબીમાં આક્રોષપૂર્ણ રેલી
તમામ હિન્દૂ સંગઠનોએ રેલી કાઢી જયશ્રી રામ અને ‘ભારત માતા કી જય’ તેમજ ‘કિશનને ન્યાય આપો’ના સૂત્રોચ્ચાર લગાવી ઉગ્ર દેખાવો કર્યા, બાદમાં કલેક્ટરને આવેદન આપ્યું
મોરબી : અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડની હત્યાના...















