હળવદ: ચરાડવા ગામે વાડામાંથી 29 બોટલ દારૂ ઝડપાયો
હળવદ : હાલ હળવદ તાલુકાના ચરાડવા ગામે પોલીસે બાતમીને આધારે રહેણાંક મકાનના વાડામાંથી વિદેશી દારૂની 29 બોટલ ઝડપી લઈ આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે...
ટંકારામાં બે બાળકોનું અપહરણ કરનાર મહિલા પોલીસે ઝડપી લીધી
ટંકારાના નેકનામ નજીક વાડીમાંથી બે બાળકોનું કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ગઈકાલે અપહરણ કરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવતા જ પોલીસની ટીમ એકશનમાં આવીને બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી તો બનાવ...
વાંકાનેર: ઢુવા માટેલ રોડ પર પતિનું ખૂન કરનાર આરોપી પત્ની જેલભેગી !!
વાંકાનેર: તાજેતરમા વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ પર ફેક્ટરીની લેબર કોલોનીમાં પતિ અન્ય સ્ત્રી સાથે મોબાઈલમાં વાત કરતો હોવાની શંકા રાખી પત્નીએ ઝઘડો કર્યો હતો અને કુહાડીના ઘા ઝીંકી દઈને પતિની...
મોરબીમાં માસ્ક, સેનેટાઈઝર અને ઑક્સીમીટરનું રાહતદરે વિતરણ થશે
મોરબી : હાલ મોરબીમાં ઈન્ડીયન લાયન્સ કલબ તથા માનવ સેવા એ જ પ્રભુ સેવા સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે માસ્ક, સેનેટાઈઝર અને ઑક્સીમીટરનું રાહતદરે વિતરણ કરવામાં આવશે.
જેમાં રૂ. 1માં સાદો માસ્ક, N-95 માસ્ક...
મોરબીના જાંબુડિયા ગામે તસ્કરો દુકાનના પતરું તોડીને કોલગેટ, સાબુ, તેલ, બ્રિસ્ટોલ ચોરી ગયા!
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જાંબુડિયા ગામે તસ્કરોએ કિરાના સ્ટોરની દુકાનને નિશાન બનાવી હતી અને દુકાનનું છાપરૂ તોડી સાબુ, તેલ, કોલગેટ, બ્રિસ્ટોલ અને રોકડ રકમની ચોરી હતી જેથી કરીને દુકાનદારે ફરિયાદ નોંધાવતા...


















