મોરબીમાં પી. જી. પટેલ કોલેજમાં યોગ શિબિર યોજાઈ ગઈ
મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના સહયોગથી આયોજન
મોરબી : મોરબીમાં પી. જી. પટેલ કોલેજ અને મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીનાં સંયુક્ત ઉપક્રમે અઠવાડિક યોગ શિબિર યોજાઈ હતી.
આઝાદી કા અમૃત મહોત્સવ...
મોરબી જિલ્લામાં રૂપિયા ૬૮૦ લાખના ખર્ચે આરોગ્ય કેન્દ્રોનું લોકાર્પણ કરાયું
સુશાસન સપ્તાહની ઉજવણી નિમિતે આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટરનું લોકાર્પણ કરાયું
મોરબી : હાલ મોરબી જિલ્લામાં રાજ્ય સરકારના મહત્વપૂર્ણ સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે અને આજે મોરબીની સિવિલ હોસ્પિટલમા સુશાસન સપ્તાહની...
મોરબીમાં આહીર સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું
મોરબી : આજે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા ગત તા. 26ને રવિવારે...
યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીનો આજે જન્મદિવસ
આજે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર તથા સમાજસેવક દેવેનભાઈ રબારીનો આજે જન્મદિવસ છે. તા. ૨૭ ડીસેમ્બર ૧૯૮૪ ના રોજ જન્મેલા દેવેનભાઈ આજે જીવનના ૩૬ વર્ષ પૂર્ણ કરીને ૩૭ માં વર્ષમાં...
ભડીયાદ ગામે ‘અઝાદીકા અમૃત મહોત્સવ’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
મોરબી: ભડીયાદ ગામે 'અઝાદીકા અમૃત મહોત્સવ' અંતર્ગત ભડિયાદ ગામ માં જવાહર સોસાયટી માં કાર્યક્રમ યોજાયો હતો
જેમાં આઝાદી અમૃત મહોત્સવ નો કાર્યક્રમ ભડિયાદ ગામ માં જવાહર સોસાયટી માં મોરબી જિલ્લા મહિલા...












