યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીનો આજે જન્મદિવસ

0
25
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] આજે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર તથા સમાજસેવક દેવેનભાઈ રબારીનો આજે જન્મદિવસ છે. તા. ૨૭ ડીસેમ્બર ૧૯૮૪ ના રોજ જન્મેલા દેવેનભાઈ આજે જીવનના ૩૬ વર્ષ પૂર્ણ કરીને ૩૭ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે

દેશભક્તિ અને સમાજસેવાની ચાહનાને પગલે તેઓ પોલીસ વિભાગમાં જોડાયા હતા તો મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ સંસ્થાના માધ્યમથી અનેકવિધ સેવાકાર્યો તેઓ કરી રહ્યા છે તહેવારો અને જન્મદિવસ પ્રસંગની પ્રેરણાદાયી ઉજવણી, વિવિધ સમાજ ઉપયોગી કાર્યો તેઓ કરી રહ્યા છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે પરિવાર, મિત્રો અને મોરબીન્યુઝ ટીમ જન્મદિવ ની શુભકામનાઓ પાઠવે છે તેમના મોબાઈલ અને સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/