મોરબીના માળિયામાં અમેરિકન ડોલર સસ્તાની લાલચે ચીટીંગ કરનાર ઇસમોના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે
મોરબીના માળિયા પંથકમાં અમેરિકન ડોલર અડધી કીમતે આપવાની લાલચ આપી સોનાના બિસ્કીટ બતાવી ટોળકી છેતરપીંડી આચરતી હોય જે ગેંગના ત્રણ ઇસમોને પોલીસે ૨૦ લાખથી વધુના મુદામાલ સાથે દબોચી લઈને પોલીસે રિમાન્ડ...
મોરબીના ‘હેલ્થ પ્લસ’ ફિઝિયોથેરાપી એ દ્વિતીય વર્ષમાં મંગલ પ્રવેશ કર્યા નિમિતે કેમ્પ યોજાયો
મોરબીના અવની ચોકડી એરીયામાં આવેલ હેલ્થ પ્લસ ફીઝીયોથેરાપી & રિહેબ સેન્ટર એ એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં માંગલિક પ્રવેશ કર્યો ત્યારે ફ્રી નિદાન કેમ્પ યોજી સમાજના લોકોને ઉપયોગી સેવા પ્રવુતિ...
નવી પેન્શન યોજનાનો મોરબી જીએસટી કચેરી દ્વારા વિરોધ
મોરબી : ગુજરાત સરકાર દ્વારા લાગુ કરાયેલ નવી પેન્શન યોજનાના વિરોધનો મોરબી સ્ટેટ જીએસટી કચેરી દ્વારા કરવામાં આવ્યો હતો.કર્મચારીઓએ કાળી પટ્ટી લગાવી આજનો દિવસ બ્લેક ડે તરીકે મનાવ્યો હતો.
મોરબી સ્ટેટ જીએસટી...
મોરબીના સિરામિક ઉધોગપતિ અને પાટીદાર અગ્રણી રાજુભાઇ ધમાસણા ‘આપ’ માં જોડાયા
મોરબી : મોરબીના સિરામિક ઉધોગપતિ અને પાટીદાર સમાજના આગેવાન રાજુભાઇ ધમાસણા “આપ”માં જોડાયા હોવાના સમાચાર છે
રાજુભાઈ ધમાસણા નો પરિચય આપીએ તો સામાજિક આગેવાન અને ઉદ્યોગકાર રાજુભાઇ ધમાસણા (રાજુભાઇ ફેસ સીરામીક) સહભાગી...
રાજકોટ ટ્રાફિક પોલીસનો છબરડો: રાજકોટના બાઇકચાલકનો મેમો મોરબીના કારચાલકને આપ્યો !!
મોરબી : વૈશ્વિક મહામારી કોરોના વાયરસને પગલે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવ્યા હતા. ત્યારે લોકડાઉનનું પાલન કરાવવા માટે ટ્રાફિક જવાનો પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. હવે જયારે અનલોક દરમિયાન...


















