હળવદના યુવા શિક્ષકનો દિપક બુજાતા પહેલા બે જીંદગીઓ ઉપર ઓજાશ પાથરતો ગયો
અકસ્માતમાં બ્રેઇન ડેડ થયા બાદ શિક્ષકની બંને કિડનીના દાન થકી બે જીંદગીને મળ્યું નવજીવન : શિક્ષકના પરિવારે અંગદાનનો નિર્ણય લઈને સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું
હળવદ : કહેવાય છે કે, એક શિક્ષક...
માળિયા: મંદરકી ગામે વાડીએથી પરત ફરતી મહિલા પર વીજળી પડતા મૃત્યુ
માળીયા: માળીયા તાલુકાના મંદરકી ગામે વીજળી પડતા મહિલાનું મોત મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના મંદરકી ગામે વીજળી પડી હતી સવિતાબેન હરિભાઈ અગેચાણીયા વાડીની અંદર કામ કરી રહ્યા હતા ત્યારે વાતાવરણમાં અચાનક...
ધૂનડા સજ્જનપર ગામે 36 ગુઠા જમીન પચાવી પાડતા લેન્ડગ્રેબિંગની ફરિયાદ
રાજકોટ રહેતા જમીન માલિકની ફરિયાદને આધારે ટંકારામાં ગુન્હો દાખલ
ટંકારા : હાલ ટંકારા તાલુકાના ધૂનડા સજ્જનપર ગામે જમીન ધરાવતા રાજકોટના આસમીની 36 ગુઠા જમીન આજ ગામના ત્રણ શખ્સોએ પચાવી પાડતા ટંકારા પોલીસ...
મોરબી: પોઝિટિવ કેસ બાદ નહેરુગેઇટ વિસ્તારના 4 મકાનોનો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવેશ
આધેડનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય સહિતના તંત્રએ તકેદારીના પગલાં લીધા
મોરબી : મોરબીના નહેરુગેઇટ વિસ્તારમાં આવેલ શરગિયા શેરીમાં રહેતા 55 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય સહિતના તંત્રએ તકેદારીના...
મોરબીમાં ચૂંટણી પહેલા જ “આપ”માં ભંગાણ પડ્યું !!
મૂળ કોંગ્રેસી આપ પ્રમુખ મહેશ રાજ્યગુરુ સહિતના 50 આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
મોરબી : હાલ મોરબીમાં આયારામ ગયારામનો સિલસિલો યથાવત રહ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે છેલ્લી...


















