મોરબી લોહાણા સમાજના વડીલો માટે કોરોના રસીકરણનું આયોજન કરાયું
રસીકરણ માટે જલારામ પ્રાર્થના મંદિર ખાતે બકુલભાઈ રાચ્છનો પણ સંપર્ક કરી શકાશે
મોરબી : હાલ સમગ્ર વિશ્વમા કોરોનાની મહામારી એ હાહાકાર મચાવ્યો છે. ત્યારે વર્ષ 2021 સમગ્ર વિશ્વ માટે આશાનુ એક નવુ...
મોરબી: ત્રાજપર ચોકડી નજીક લુખ્ખાઓનો આતંક: રિક્ષામાં તોડફોડ
મોરબી: મોરબીના ત્રાજપર ચારરસ્તા પાસે માથાભારે શખ્શો દ્વારા સોડા ની રીક્ષા ચાલવતા યુવાનની રિક્ષામાં નજીવી બાબતે તોડફોડ કર્યાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સોદાની રિકશા ચલાવતો યુવાન તૌફીક જયારે ત્રાજપર...
મોરબી પાલિકામાં ભાજપનો વિજય : કોંગ્રેસનો કચ્ચરઘાણ
નગરપાલિકાના 13 વોર્ડની તમામ 52 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોની જંગી લીડ સાથે જીત થઇ : કોંગ્રેસને સમ ખાવા પુરતી એક બેઠક પણ ન મળી
મોરબી : મોરબી નગરપાલિકામાં આજે ભાજપનું બુલડોઝર નહીં પરંતુ...
ટંકારામાં ભાજપનું વાવઝોડુ : કોંગ્રેસના સૂપડા સાફ થયા
તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી 9 ઉપર ભાજપ વિજેતા બન્યું : કોંગ્રેસને માત્ર 6 બેઠક મળી
ટંકારા : હાલ ટંકારામાં ભાજપનું પરિવર્તનનું વાવઝોડુ ફુંકાતા કોંગ્રેસનો સફાયો બોલી ગયો છે. ગત ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના...
ચૂંટણી પુરી અને મોરબીમાં ગટર ઉભરાવવાનું શરૂ
વાવડીરોડ ઉપર જીવન જ્યોત સોસાયટીમાં છલકાતી ગટરની સમસ્યા મહિલાઓએ જાત મહેનતે ઉકેલી હતી
મોરબી : હાલ મોરબી શહેરના વાવડીરોડ ઉપર સુવિધાના નામે દુવિધાથી લોકો પીડાઈ રહ્યા છે ત્યારે ચૂંટણી સમયે ફટાફટ રોડ-રસ્તાના...


















