ટંકારામાં ભાજપનું વાવઝોડુ : કોંગ્રેસના સૂપડા સાફ થયા

0
128
/

તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી 9 ઉપર ભાજપ વિજેતા બન્યું : કોંગ્રેસને માત્ર 6 બેઠક મળી

ટંકારા : હાલ ટંકારામાં ભાજપનું પરિવર્તનનું વાવઝોડુ ફુંકાતા કોંગ્રેસનો સફાયો બોલી ગયો છે. ગત ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના કારણે 16માંથી 16 બેઠક કોંગ્રેસે જીતી લીધી હતી પરંતુ આ ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે જેમાં 16 બેઠકમાંથી ભાજપને 9 કોંગ્રસને 6 અને એક બેઠક અપક્ષને ફાળે ગઈ છે.

ટંકારા તાલુકા પંચાયતના બેઠકવાઇઝ પરિણામનિયા યાદી નીચે મુજબ છે.

1-ઘુનડા (ખા)-નિમુબેન ડાયાલાલ ડાંગર-ભારતીય જનતા પાર્ટી-1228-ચુંટાયેલ
2-હડમતીયા-મનીષાબેન રાજેશભાઇ કોરડીયા-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-1961-ચુંટાયેલ
3-હરબટીયાળી-છાયાબેન ઉર્ફે ઊર્મિલાબેન અરવિંદભાઇ માંડવિયા-ભારતીય જનતા પાર્ટી-1806-ચુંટાયેલ
4-જબલપુર-મણીલાલ ડાયાભાઇ કુંડારીયા-ભારતીય જનતા પાર્ટી-1419-ચુંટાયેલ
5-લજાઇ-૧-લાભુબેન જયંતીલાલ સારેસા-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-1271-ચુંટાયેલ
6-લજાઇ-૨-પંકજકુમાર દયારામભાઇ મસોત-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-1717-ચુંટાયેલ
7-મીતાણા-અરવિંદભાઇ મોહનભાઇ દુબરિયા-ભારતીય જનતા પાર્ટી-1346-ચુંટાયેલ
8-નાના ખીજડીયા-રમીલાબેન લાલજીભાઈ દેત્રોજા-ભારતીય જનતા પાર્ટી-1237-ચુંટાયેલ
9-નસીત૫ર-વિપુલ હરગોવિંદભાઇ કુંડારીયા-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-2023-ચુંટાયેલ
10-નેકનામ-General અલ્પેશભાઇ ચુનીલાલ દલસણીયા-ભારતીય જનતા પાર્ટી 1392-ચુંટાયેલ
11-ઓટાળા-કિરણબેન નરેન્દ્રભાઇ દેત્રોજા-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-1650-ચુંટાયેલ
12-સાવડી-પુષ્પાબેન પ્રભુલાલ કામરોયા-ભારતીય જનતા પાર્ટી-બિન હરીફ
13-ટંકારા-૧-ચાર્મીબેન ભાવિનભાઇ સેજપાલ-અપક્ષ-860-ચુંટાયેલ
14-ટંકારા-ર-ચેતનકુમાર રમણીકભાઇ ત્રિવેદી-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-983-ચુંટાયેલ
15-ટંકારા-૩-સલીમભાઇ હાસમભાઇ અબ્રાણી-ભારતીય જનતા પાર્ટી-1810-ચુંટાયેલ
16-વીરવાવ-ગીતાબેન શક્તિવનભાઈ ભોરણીયા-ભારતીય જનતા પાર્ટી-1431-ચુંટાયેલ

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/