Monday, July 28, 2025
Uam No. GJ32E0006963

મોરબીના યુવા ઉદ્યોગપતિ અજયભાઈ લોરીયા દ્વારા વધુ છ સેવાભાવી યુવાનોને બાઈક ભેટમા આપ્યા

લોકડાઉન દરમિયાન અજયભાઈ સાથે સેવા કરનાર યુવાનોને અગ્રણીઓના હસ્તે સન્માનિત કરાયા મોરબી : તાજેતરમા કોરોના વાયરસના કારણે દેશભરમાં લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન યુવા ઉદ્યોગપતિ અજયભાઈ લોરીયા અને તેમના સાથીમિત્રોએ કોરોનાનો ભય રહ્યા...

ટંકારા તાલુકા ના હડમતિયા ગામે બહુચર જનરલ સ્ટોરને નિશાન બનાવતા નિશાચરો

હડમતિયામાં બહુચર જનરલ સ્ટોરને નિશાન બનાવતા નિશાચરો બહુચર જનરલ સ્ટોર અેન્ડ કેન્ડી નામની દુકાનને નિશાચરોઅે ચાર વાર નિશાન બનાવીને પોલિસ અને ગ્રામજનોને પડકાર ફેંકીને વારંવાર લુંટફાટ કરીને ચાલ્યા જાય છે ટંકારા...

મોરબી: વિશિપરામા થયેલ યુવાનની હત્યા તેનાજ મિત્ર એ કરી હોવાનું બહાર આવ્યું

બન્ને મિત્રો દારુ પીવાની ટેવવાળા અને અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલા હોવાનું ખુલ્યું : આરોપીને ઝડપી લેવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ મોરબી : મોરબીના વિશિપરામાં આવેલા જર્જરિત કોમ્યુનિટી હોલ પાસેથી આજે એક યુવાનની...

મોરબીમાં પાનમાવાની સેલ્સ એજન્સીમાં GST ટીમના દરોડા, સાહિત્ય કબજે લીધું

મોરબીના નવાડેલા રોડ પર આવેલ હોલસેલ એજન્સીની ઓફીસ તેમજ ગોડાઉનમાં GST ટીમે દરોડા કર્યા હતા અને સાહિત્ય કબજે લઈને ટીમ રવાના થઇ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે  આધારભૂત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ...

મોરબીના નારણકામાં ગામનું ગૌરવ કાર્યક્રમ યોજાશે

(પરેશ મેરજા દ્વારા) મોરબી : મોરબીના નારણકા ગામે “ગામનું ગૌરવ” કાર્યક્રમનું તારીખ-૧૮-૫-૧૯ ને શનિવાર સાંજે ૮:૦૦ કલાકે રામજીમંદિર ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં નારણકા ગામના અભ્યાસમાં ઉર્તીણ પામેલ વિદ્યાથીઓ, સરકારી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...