મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂર વધી !!
હાલ એક જ દિવસમાં 282 બોટલ ઓક્સિજન વપરાયો : આજે 70 બોટલ આવી
મોરબી : હાલ મોરબીમાં કાતિલ કોરોના વિકરાળ બન્યો છે ત્યારે મોરબીની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાતમાં જબરો...
મોરબીના ખાખરેચી ગામે માસ્ક-સેનીટાઇઝરનું નિઃશુલ્ક વિતરણ કરાયું
મોરબી: હાલ દેશમાં કોરોનાની બીજી લ્હેર હાહાકાર મચાવી રહી છે. કોવિડ-19 નું નવું મ્યુટેશન નાગરિકોને ઝડપથી ચેપગ્રસ્ત બનાવવા સાથે ઘાતક પણ નીવડી રહ્યું છે. ત્યારે ખાખરેચી ગામમાં ગ્રામજનોના સ્વાસ્થ્યની સુરક્ષા અર્થે...
વાંકાનેરના માર્કેટીંગ યાર્ડમાં આજથી ઘઉની આવક બંધ કરવામાં આવી !!
વાંકાનેર : હાલ વાંકાનેરના માર્કેટીંગ યાર્ડમાં ઘઉની આવક વધુ હોય અને હાલની કોરોનાની પરિસ્થિતિમાં હરરાજી થતી ન હોવાથી ઘઉંનો માલ વેચાયા વગર પડ્યો રહેતા આજે તા.7 થી માર્કેટીંગ યાર્ડમાં ધઉની આવક...
મોરબી જિલ્લા પંચાયતનો ઈ-લોકર્પણ સમારોહ રદ રખાયો
જિલ્લા પંચાયતે તમામ તૈયારી બાદ અચાનક જ કાર્યક્રમ રદ રખાયો
મોરબી : મોરબીની નવનિર્મિત જિલ્લા પંચાયત કચેરીનું આવતીકાલે તા.8ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ થવાનું હતું. પરંતુ આજે છેલ્લી ઘડીએ...
મોરબીમાં લાલબાગ ખાતે તાલુકા સેવા સદનને સેનેટાઇઝ કરવામાં આવ્યું
મોરબી : મોરબી જિલ્લામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મોરબી તાલુકા સેવા સદનની અમુક કચેરીઓના કર્મચારીઓ કોરોના સંક્રમિત થયેલ છે. જેને ધ્યાનમાં લઇને લાલબાગ ખાતે આવેલ તાલુકા સેવા...


















