મોરબીના સાંસદની મુલાકાત બાદ તંત્ર કામે તો લાગ્યું પરંતુ હજુ પરિસ્થિતિ ભયાનક
વધુ એક ખાનગી હોસ્પિટલમાં કોવિડ વોર્ડની મંજૂરી : આજે 85 બેડની મંજૂરી અપાઈ, જોકે એ તમામ બેડ પણ પહેલાથી જ ભરાયેલા હતા
હજુ પણ મોરબીની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન વાળા બેડની...
વાંકાનેરમાં લોહાણા સમાજનાં 50 લોકોએ કોરોના રસી મુકાવી
પૂર્વનગરપતિ જીતુભાઈ સોમાણી દ્વારા લોહાણા વાડી ખાતે પણ કરાયું આયોજન
વાંકાનેર : હાલ વાંકાનેરનાં પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી દ્વારા લોહાણા વાડી ખાતે રસીકરણનું આયોજન કરાતા, લોહાણા સમાજનાં 50 લોકોએ કોરોના રસી મુકાવી...
ટંકારા આરોગ્ય કેન્દ્રની ખાસ મુલાકાત લેતા જીલ્લા પંચાયતના સદસ્ય ભુપત ગોધાણી
વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા અને જરુરી કાર્યવાહી માટે પણ રજૂઆત કરી
ટંકારા : હાલ આજે જીલ્લા પંચાયતના સદસ્ય અને કોંગ્રેસ સંગઠન પ્રમુખ ભુપત ગોધાણી ટંકારા તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુલાકાત અર્થે...
મોરબીના ઉદ્યોગકારોએ આરોગ્ય કેન્દ્રને 950 કોરોના ટેસ્ટિંગ કીટ ભેટ આપી !!
લાલપર આરોગ્ય કેન્દ્રને ગઈકાલે પણ લોકભાગીદારીથી 50 રેપિડ કીટ પણ અપાઈ
મોરબી : હાલ મોરબીમાં કોરોના ટેસ્ટિંગ કીટની અછત વચ્ચે આજે લાલપર વિસ્તારના ઉદ્યોગકારો દ્વારા આરોગ્ય કેન્દ્રને 750 રેપિડ કીટ ભેટ આપી...
વાંકાનેરનાં કોવિડ કેર વિભાગમાં 14 દર્દીઓ સારવાર હેઠળ : એક પેશન્ટ રીફર કરાયો
સબ ડિસ્ટ્રિક્ટ કક્ષાની હોસ્પિટલમાં છતાં વેન્ટિલેટરની પણ સુવિધા નથી!
વાંકાનેર : હાલ સમગ્ર મોરબી જીલ્લાને કોરોનાએ અજગર ભરડો લીધો છે ત્યારે વાંકાનેરમાં પણ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ કેર વિભાગ શરૂ કરાયો છે...


















