મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા કપાસની ખરીદી માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવા રજુઆત
મોરબી : સીસીઆઇમાં રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને કપાસ વેચવા માટે ગોઠવવામાં આવેલી વ્યવસ્થામાં થોડો ફેરફાર કરી સુચારુ વ્યવસ્થા ગોઠવવા માટે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ રજુઆત કરી છે.
તારીખ 8-6-2020ના રોજથી ગોઠવાયેલી...
માળીયાના રોહિશાળા ગામે ખેડૂત યુવકની હત્યા કરનાર દંપતી ઝડપાયું
મોરબી : હાલ માળીયાના રોહિશાળા ગામે સીમમાં ખેડૂતની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. રોહિશાળા ગામે ખેતમજુરી કરતા અને લગ્ન ન કર્યા છતાં પતિ-પત્ની તરીકે ઓળખવતા સ્ત્રી પુરુષને માળીયા પોલીસે તેમના...
વાંકાનેર બાઉન્ડરી પાસેથી 5 વર્ષના બાળકનું 2 અજાણ્યા શખ્સોએ કર્યું અપહરણ
વાંકાનેર : વાંકાનેર બાઉન્ડરી પાસે આવેલ દેવબાપાની જગ્યા નજીકથી બે અજાણ્યા શખ્સો 5 વર્ષના એક બાળકનું અપહરણ કરી જતા ચકચાર મચી ગઇ છે. પોલીસે અજાણ્યા અપહરણકારો સામે ગુન્હો નોંધી અપહત બાળકને...
હળવદના ડુંગરપુરમાં ભૂલથી ઝેરી દવા વાળા ગ્લાસમાં પાણી પી લેતા યુવાનનું મૃત્યુ
હળવદના ડુંગરપુર ગામે ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ કરતા સમય મજુરને તરસ લાગી હતી ત્યારે તેને ભુલથી ઝેરી દવા ઓગાળેલા ગ્લાસમાં પાણી ભરીને તે પાણી પી લેતા મજુરને ઝેરી અસર થવાથી સારવારમાં...
મોરબીમા પાણી પહોંચાડવા માટેના નવા પમ્પીંગ સ્ટેશન પ્લાન્ટ શરુ કરવાની માંગ
મોરબી : મોરબી શહેર અને ગ્રામ્યની આજુબાજુના વિસ્તારોમા પીવા માટેના પાણી પહોંચાડતા પમ્પીગ સ્ટેશન પ્લાન્ટ તૈયાર થઈ ગયા છે. તે તાત્કાલીક ધોરણે ચાલુ કરવા અંગે મોરબી નગરપાલિકાના કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા...