મોરબી: લીલાપર નજીક ટ્રકની હડફેટે ચઢતા બાઈક ચાલકનું મોત
મોરબી શહેરના લીલાપર ગામ પાસે મચ્છુ નદી નજીક રોડ ઉપર ગઇકાલે ટ્રકની હડફેટે એક બાઈક ચાલક આવી ગયો હતો જેથી કરીને તેનું મોત થયું હતું આ બનાવમાં મૃતક યુવાનના ભાઈએ હાલમાં...
બાળકીઓના જીવ બચાવનારા પૃથ્વીરાજસિંહ જાડેજાનું એસપીએ કર્યું સન્માન
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામે ગત શનિવારે વરસાદી પાણીના કારણે આવેલા પુરમાં ફસાયેલા નાની બાળકીઓ સહિતના પરિવારજનોને બચાવવા માટેની પોલીસ જવાનો દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન ટંકારા...
પોલીસ હેડક્વાર્ટર પાસે થયેલી યુવાનની હત્યામાં મહિલા સહિત વધુ ચારની ધરપકડ
અત્યાર સુધીમાં ધરપકડ થયેલા આરોપીઓનો કુલ આંક 12 પર પહોંચ્યો
મોરબી : મોરબી નજીક મકનસર ગામ પાસે બની રહેલા નવા પોલીસ હેડક્વાર્ટરની સાઇટ પર એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી....
ટંકારા માં છેલ્લા ઘણા વર્ષોથી ચાલતો રણછોડદાસજી ચેરીટેબલ આંખ ની હોસ્પિટલ દ્વારા સેવાયજ્ઞ
(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારામાં ગુરુભક્તો દ્વારા દર મહિનાની 6 તારીખે આંખનો સેવા કેમ્પ યોજવામાં આવે છે પરંતુ કોરોના ની વૈશ્વિક મહામારી લઈને હાલમાં આ કેમ્પ સરકાર ની ગાઈડલાઈન મુજબ યોજાઈ શકતો...
સોશ્યલ મીડિયાની કમાલ : ગુમ થયેલા બાળકનું ગણતરીની કલાકોમાં પરિવાર સાથે મિલન
લાલપરમા વાલી સાથે ખરીદી કરવા આવેલો બાળક વિખૂટો પડ્યો, સોશ્યલ મીડિયામાં ગુમ થયાનો મેસેજ વાયરલ થતા પરિવાર સાથે મિલન થઈ ગયુ
મોરબી : મોરબીના લાલપરમાં આજે સોશ્યલ મીડિયાના કારણે ગુમ થયેલા બાળકનું...


















