કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત
મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ હોવાને કારણે સ્થાનિકોએ આજે મહાપાલિકામાં ઉમટી પડી...
યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો
મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે તેની બાજુની જગ્યા એપ્રોચ...
હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી
હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો મચાવ્યો હતો. સાથે જ યાર્ડમાં મગફળીની હરરાજી...
ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...
મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં હાલ માં મોરબી શહેર માં ખૂબ ટ્રાફિક...
મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી
વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ મંત્રીશ્રી પણ આવેલ હતા. રોજકામ કરવામાં તેને...



















