મોરબીના માળિયા નજીકથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાઈ
માળિયા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન માળિયાથી જખરીયા પીરની દરગાહ તરફ જતા રસ્તેથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય...
મોરબીના જલારામ ગોળ વાળા જીતુભાઈ રાજવીરનો આજે જન્મદિન
મોરબીના ખાદ્ય તેલ વેપારી એસોસિએશનનના ઉપપ્રમુખ તેમજ લોહાણા જ્ઞાતિ અગ્રણી અને વિવિધ સંસ્થાઓમાં જોડાયેલા મોરબીના જલારામ ગોળ વાળા જીતુભાઈ રાજવીરનો આજે જન્મદિન હોય ઠેર ઠેરથી તેમને તેમના મોબાઈલ નંબર - 98251...
માટેલધામ ખાતે આઈ શ્રી ખોડિયાર જયંતિની કેક કાપી ભક્તિભાવ પૂર્ણ ઉજવણી
માં ખોડીયાર નો આજે જન્મદિવસ : ભક્તોમાં હર્ષની લાગણી : માટેલ ધામ ખાતે કેક પણ કાપવામાં આવ્યો
મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ ધામ ભક્તિ અને આસ્થાનું અનેરૂ પ્રતીક છે જ્યાં મા ખોડિયાર ના...
હળવદના માયાપુર ગામે ૧૦ થી વધુ ધેટા બકરાના મોતથી અરેરાટી
હળવદ તાલુકાના માયાપુર ગામે લીમડીયા સીમ વિસ્તારમાં દસથી વધુ ઘેટાં-બકરાંના મોત થતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને નાના એવા ગામમાં ઘેટા-બકરાના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે
બનાવની મળતી...
મોરબી જિલ્લા પોલીસવડા તેમજ મામલતદાર સહિતના અધિકારીઓએ કોરોના રસી મુકાવી
જિલ્લા વહીવટી તંત્રના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને પણ પ્રથમ ડોઝ અપાયો
મોરબી : મોરબી જિલ્લામાં આજે જિલ્લા પોલીસવડા, મામલતદાર તેમજ જિલ્લા વહીવટી તંત્રના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા હતા.
મોરબીમાં આજે...

















