મોરબીમાં સઘન પોલીસ પેટ્રોલિંગને પગલે જાહેરમાં ધુળેટીનો નીરસ ઉત્સાહ
મોરબી : હાલ કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારે જાહેરમાં ધુળેટી પર્વ ઉજવવા મનાઈ ફરમાવતા આજે સવારથી મોરબીમાં સઘન પોલીસ પેટ્રોલિંગ વચ્ચે ધૂળેટીનો રંગ ફિક્કો રહ્યો હતો અને લોકો એકબીજાને રંગવાથી દૂર...
જેતપરમાં ભાજપ દ્વારા પ્રતિષ્ઠા રસીકરણ કેમ્પ યોજાઈ ગયો
મોરબી : મોરબી જિલ્લા ભાજપ દ્વારા જેતપરમાં પ્રતિષ્ઠા રસીકરણ કેમ્પ સામુહિક આરોગ્ય કેન્દ્ર જેતપર (મ.) ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ...
મોરબી શક્તિ ચેમ્બર પાછળ પાના ટીચતા ત્રણ શખ્સો ઝબ્બે
મોરબી : મોરબી હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાછળ જુગાર રમતા (૧) હિતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (૨) જીવણભાઇ મંગાભાઇ પીપરીયા અને (૩) હિતેષભાઇ જેરામભાઇ દુદકીયાને પોલીસે તિનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા...
વાંકાનેરના દિવાનપરા હોકળામાં જુગાર રમતા પાંચ શખ્શો પકડાયા
વાંકાનેર : વાંકાનેરના દિવાનપરા વિસ્તારમાં હોકળામાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી પાંચ જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી પણ લીધા હતા.
વાંકાનેર પોલીસે દિવાનપરા હોકળામાં જુગાર રમતો હોવાની બાતમીને...
મોરબી સિરામિક સિટીમાં જુગાર રમતા ચાર શખ્શો ઝડપાયા
મોરબી : હાલ મોરબી સિરામિક સિટીમાં મેલડી માતાજીના મંદિર નજીક જુગાર રમતા ચાર ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા.
સિરામિક સિટીમાં મેલડી માતાજીના મંદિર નજીક જુગાર રમતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી...










