મોરબી : 26 માર્ચે મીડિયા કર્મચારીઓને કોરોના વેકસીનેશન અપાશે
મોરબી સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે આધારકાર્ડ અથવા ચૂંટણીકાર્ડ સાથે હાજર રહેવા અનુરોધ
મોરબી : હાલ સરકારની ગાઈડલાઈન મુજબ મોરબી જિલ્લા કોર કમિટીએ મીડિયાના મિત્રોને ફ્રન્ટલાઇન વર્કર્સમાં સમાવેશ કરીને કોરોના રસી આપવાનું નક્કી...
મોરબી ડીડીઓ કોરોના સંક્રમિત હોવાનો રિપોર્ટ
જિલ્લા પંચાયતમાં હાલ અનેક કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવાયા
મોરબી : હાલ મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા પંદરેક દિવસથી કોરોનાએ ફરી ફૂંફાડો માર્યો હોય તેવી સ્થિતિ વચ્ચે ગઈકાલે જિલ્લા પંચાયતમાં ડીડીઓ પોઝિટિવ આવતા...
મોરબી નગરપાલિકા દ્વારા આજથી સફાઈ અભિયાનની શરૂઆત
સફાઈ અભિયાનમાં પાલિકાના ઉપપ્રમુખ, 15 નગરસેવક અને 70 જેટલા કર્મીઓ પણ જોડાયા
મોરબી : હાલ મોરબી નગરપાલિકામાં નવી ચૂંટાયેલી બોડી દ્વારા ફરી શહેરને પેરિસ બનાવવાની નેમ સાથે આજથી સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં...
મોરબીની સિરામિક ફેકટરીમાં દરોડા : ડઝનથી પણ વધુ બાળ શ્રમિકો મુક્ત કરાવાયા
અમદાવાદ બચપન બચાવો અને મોરબી ચાઈલ્ડ લાઈન ટીમે ડ્યુરેઝા સીરામીકમાં સંયુક્ત કાર્યવાહી કરતા કારખાનેદારોમાં ફફડાટ : બાળ શ્રમિકોને પણ ભગાડી દેવાયા
મોરબી : હાલ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રાણેકપર નજીક...
મોરબી-ટંકારામાં બે મોટરસાયકલની ચોરીના બનાવ
જુના બનાવોની ફરિયાદ નોંધાતા ટુક સમયમાં પોલીસ ગુન્હો ડિટેકટ કર્યાની જાહેરાત કરે એવી પણ શક્યતા
મોરબી : હાલ મોરબી-ટંકારામાં બે મોટરસાયકલની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. જો કે જુના બનાવોની ફરિયાદ નોંધાતા...











