મોરબીમાં સતત વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાયા, સિવિલની લિફ્ટ બંધ
પાણી ભરાવાથી શોર્ટ સર્કિટને કારણે સિવિલની લિફ્ટ બંધ થતાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા
નવા બસસ્ટેન્ડમાં મોટા વૃક્ષની ડાળી તૂટી પડી : સદભાગ્યે કોઈ નુકશાની નહિ
મોરબી : હાલ મોરબીમાં વાવાઝોડાની આફતને પગલે ખાના ખરાબી...
મંજૂરી કરતાં વધુ પેસેન્જર બેસાડનાર રિક્ષાચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે : કલેક્ટર જે.બી પટેલ
વધુ પેસેન્જર તેમજ માસ્ક અંગેના નિયમોનો ભંગ કરનારના વાહન પણ ડિટેઇન કરવાની કામગીરી પણ કરાશે
મોરબી : હાલ કોરોના અંગેની સરકારની ગાઇડલાઇન મુજબ મોરબીના રિક્ષાચાલકો અને પેસેન્જર વાહનોની ચકાસણી કરી નિયમસર કાર્યવાહી...
મોરબી : સગીરાનું અપહરણ કરી એમ.પી.નો શખ્સ રફુચક્કર
મોરબી : હાલ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપી મૂળ મધ્યપ્રદેશનો શખ્સ ભગાડી ગયો હોવાની ફરિયાદ સગીરાના પરિજનોએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવતા...
મોરબીના સામાજિક કાર્યકર અને પર્યાવરણ પ્રેમી યુવાન મણિલાલ કાસુન્દ્રાનો આજે જન્મદિન
મોરબી: મોરબીના સામાજિક કાર્યકર અને પર્યાવરણ પ્રેમી યુવાન મણિલાલ કાસુન્દ્રાનો આજે જન્મદિન હોય તેમને તેમના સગા-વ્હાલાઓ ત્તેમજ બહોળા મિત્ર વર્તુળ તરફથી શુભકામનાઓ મળી રહી છે , ત્યારે મણિલાલ કાસુન્દ્રાનો ટૂંકો પરિચય...
મોરબીમાં દારૂબંધી વચ્ચે પણ બે વર્ષ દરમિયાન અધધધ રૂ.6.86 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો
રૂ. 11 લાખનો દેશી દારૂ પણ પકડાયો : દારૂબંધી કાગળ ઉપર અને કાયદોને વ્યસ્થાની સ્થિતિ કથળી હોવાના ધારાસભ્યના સવાલના જવાબમાં વિધાનસભામાં આ માહિતી મળી
મોરબી : મોરબી જિલ્લામાં છેક અંદર સુધી વિદેશી...


















