મોરબી : અજાણ્યા વાહન ચાલકે પોલીસ તંત્રના સીસીટીવી પોલનો સોથ વાળી નાખ્યો
મોરબી : શહેર પોલીસ તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં સુરક્ષાની જાળવણી માટે સીસીટીવી કેમેરા મુકાવ્યા છે. જેના દ્વારા વિવિધ વિસ્તારો સાથે લાઈવ સંપર્ક જાળવી કોઈ અનિચ્છનીય બનાવને રોકી શકાય છે અથવા બનેલા...
મોરબીમાં ઔદ્યોગિક વીજ ગ્રાહકો માટે આવતા બુધવારે વીજ કાપ
મોરબી : વીજ કટોકટીના કારણે મોરબી જિલ્લામાં બુધવારે અદ્યોગિક ગ્રાહકો માટે વીજ કાપ મુકવામાં આવ્યો છે.
હાલ રાજ્યમાં વીજ કટોકટી ચાલી રહી છે. ત્યારે વીજળી બચાવવા માટે રાજ્યભરમાં જિલ્લા મુજબ પાવર સપ્લાય...
હળવદના ચરાડવા અને કડીયાણા ગામે ભારે વરસાદમા ત્રણ મકાનોની દિવાલ ધારાશાયી
જો કે સદનસીબે કોઈ જાનહાની ટળી
હળવદ : હળવદ પંથકમાં ગતરાત્રિના ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે મોટી નુકસાની થયાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે તાલુકાના ચરાડવા અને કડીયાણા ગામે...
મોરબી શહેરમાં જાહેર માર્ગો પરના દબાણો 15 દિવસમાં દૂર કરવા પાલિકાની સૂચના
1 ફેબ્રુઆરી સુધીમાં આસામીઓ દ્વારા જાતે દબાણ દૂર નહીં કરે તો પાલિકાનું બુલડોઝર ફરી વળશે
મોરબી : હાલ મોરબી પાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારે એપ્રોચ રોડ પર થયેલા દબાણો 15 દિવસમાં જાતે...
ટંકારાની ઘુંનડા (ખાં) ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઈ
સ્ત્રી સશક્તિકરણ : સરપંચ તરીકે આશાબેન કાસુન્દ્રા અને ઉપસરપંચ તરીકે રસીલાબેન જીવાણીની વરણી
મોરબી : હાલ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વધુ એક ગ્રામ પંચાયત સમરસ થઈ છે. જેમાં ટંકારાની ઘુંનડા (ખાં)...

















