અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું
મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી અરજીથી સવાલવાળી જમીનના રોડ રસ્તાનું રાજીનામું ગ્રામપંચાયતને...
વાંકાનેરમાં સોની વેપારીને વ્યાજખોર દ્વારા આપાઈ જાનથી મારી નાખવાની ધમકી
મોરબી: તાજેતરમા જિલ્લામાં વ્યાજખોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે મોરબી શહેર, વાંકાનેર સહિતના વિસ્તારોમાં વ્યાજખોરો પોતાના રૂપિયા વસૂલ કરવા માટે રૂપિયા લેનાર વ્યક્તિઓને ધાક ધમકી આપતા હોય છે.
અને માર મારવાના...
પ્રેરણાદાયી પગલું : નવા સાદુળકા ગામ દ્વારા 2000 વૃક્ષોનું વાવેતર કરાયું
લીંબડો, પીપળો, વડ, ગુલમ્હોર જેવા વૃક્ષોના રોપાઓને ઉછેરવા ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપીયોગ થશે
મોરબી : મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે સઘન વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગામ સમસ્તે ભાગ લઇ આશરે 2000...
મોરબી : મકનસર ગામે યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી : મોરબીના જુના મકનસર ગામે રહેતા યુવાને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબી તાલુકાના જુના મકનસર ગામે રહેતા પ્રવીણભાઈ પ્રેમજીભાઈ...
મોરબી: ગુજરાત માલધારી સેનાના મોરબી જિલ્લા ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ ગમારાની નિમણુંક
મોરબી: ગુજરાત માલધારી સેનાના પ્રદેશ અધ્યક્ષ પંકજભાઈ ઝાપડાની સૂચના અનુસાર સામાજિક સેવાભાવિ અને જાગૃત યુવાન એવા રાજુભાઈ મૈયાભાઈ ગમારાની ગુજરાત માલધારી સેનાના મોરબી જિલ્લા ઉપપ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવેલ છે
જે બદલ...


















