મોરબી ના પેપરમિલમા કન્વેટર બેલ્ટમાં આવી જતા ઇજાગ્રસ્ત થયેલી મહિલાનું મોત
મોરબીના લીલાપર ગામ પાસે આવેલ પેપરમિલમાં કામ કરતી વખતે કન્વેટર બેલ્ટમાં આવી જતા ગંભીર રીતે ઇજા પામેલા શ્રમિક મહિલાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી...
મોરબી ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે
મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ૨૬મી જાન્યુઆરીની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઇ
મોરબી : હાલ મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને ૨૬મી જાન્યુઆરીની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. આ...
મોરબી : પંચાસર રોડ પર માનસિક બીમારીથી કંટાળી વૃદ્ધાનો આપઘાત
મોરબી : મોરબીના પંચાસર રોડ પર ચંદ્રેશનગર ખાતે રહેતા એક વૃદ્ધાએ માનસિક બીમારીથી કંટાળી આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
મોરબીના...
મોરબી સેન્ટમેરી શાળાનો વિદ્યાર્થી પણ કોરોના પોઝિટિવ આવતા શાળા 11મી સુધી બંધ
ખાનગીમાં ટેસ્ટ કરાવ્યો હોય આરોગ્ય વિભાગ સુધી માહિતી ન પહોંચી : શિક્ષણવિભાગને જાણ થતા શાળામાં ઓફલાઈન શૈક્ષણીક કાર્ય બંધ
મોરબી : હાલ મોરબીની એક પછી એક શાળામાં કોરોના વાયરસની એન્ટ્રી થઇ રહી...
તીથવા ગામે 8મીથી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો શુભપ્રારંભ
શિવ કથા યૂટ્યૂબ ચેનલ પર લાઈવ પ્રસારિત કરાશે : નેકનામના હંસરાજબાપા સંતની પદવી ગ્રહણ કરશે
વાંકાનેર : વાંકાનેરના તીથવા ગામે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.સમગ્ર શિવ...


















