હાય રે તંત્ર !! વાંકાનેરના પલાસ ગામે પાદરમાં દર્દીઓની ઝાડવા નીચે સારવાર!!
ચાની હોટલના છાંયડામાં તેમજ વૃક્ષની ડાળીએ શક્તિના બાટલા લટકાવવા પડયા : દર્દીઓ બાપડા બિચાકડા બન્યા
વાંકાનેર : હાલ મોરબી જિલ્લામાં કોરોના મહામારીની સાથે-સાથે વાયરસ તાવ શરદી ઉધરસના દર્દીઓની સંખ્યામાં જબરો ઉછાળો આવતા...
આજે આતંકવાદ વિરોધી દિન : પ્રાંત અધિકારીએ કર્મચારીઓને શપથ લેવડાવ્યા
મોરબી : સમગ્ર દેશમાં દર વર્ષે તા. ર૧ મે ના આતંકવાદ વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ આ દિવસ મનાવવાનું ગૃહ વિભાગ દ્વારા નક્કી કરાયું છે.
જેના ભાગ રૂપે...
મોરબીના સનાતન ધૂન મંડળ તરફથી પાટીદાર કોવિડ કેર સેન્ટરને રૂ. 1,1,111 નું અનુદાન
મોરબી: મોરબીના સનાતન ધૂન મંડળ તરફથી પાટીદાર કોવિડ કેર સેન્ટરને રૂ. 1,1,111 તેમજ કોવિડ કેર સેન્ટર કન્યા છાત્રાલયને પણ 1,1,111 નું અનુદાન આપવામાં આવેલ હતું
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મોરબીના સનાતન...
મોરબીમાં વેપારીને રૂ.13.60 કરોડનો ચૂનો લગાવનાર તબીબ સહિત બે ઝડપાયા
લેકટર તરીકે સિલેક્ટ થયાનું જણાવી કરોડોના ગવર્મેન્ટ કોન્ટ્રાક આપવાની લાલચ આપી ઠગાઈ કરી હતી : પોલીસે બન્ને આરોપીઓને રીમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી
મોરબી : મોરબીમાં ડેન્ટલ તરીકે પ્રેક્ટીસ કરતા ડોકટરે...
મોરબીમાં કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવાની માંગ
સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાંતિલાલ બાવરવાની કૃષિમંત્રીને રજુઆત
મોરબી : મોરબીમાં વાદળછાયા વાતવરણ વચ્ચે પણ વરસાદ થઈ રહ્યો નથી. ત્યારે ખેડૂતોની ચિંતા દૂર કરવા માટે કૃત્રિમ વરસાદ પ્રયોગ દ્વારા વરસાદ વિકસાવવામાં આવે તેવી...


















