Breaking: લજાઈ પાસે પાર્કિંગમાં 3 કારમાં આગ લાગ્યાની ઘટના
મોરબી : લજાઈ પાસે પાર્કિંગના પડેલી ત્રણ કારમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવતી છે. જો કે ફાયબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
લજાઈ પાસે આવેલા કલબ 36 સિનેમાની...
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા મોરબી જિલ્લામાં પ્રમુખ તરીકે જયદેવસિંહ જાડેજાની નિમણુંક
ગજાનંદ પાર્ક સોસાયટી માં પોતાના વિકાસલક્ષી કર્યો કરીને જેઓએ ટૂંક સમય માં મોરબી જિલ્લામાં પોતાની એક આગવી ઓળખ બનાવેલી છે એવા ભાઈ શ્રી જયદેવસિંહ જાડેજા ને નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા...
મોરબી : રહેણાંક મકાનમાં જુગાર રમતા 10 લોકો 46,150ની રોકડ સાથે ઝડપાયા
સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી
મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા શહેરના એક મકાનમાં જુગાર રમતા 10 શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. તેમજ આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 46...
મોરબી: નાની વાવડી ગામે મકાન પર અને વિજય નગરમાં વીજળી પડી
આજે કમોસમી વરસાદ અને માવઠું જોવા મળ્યું હતું જેમાં મોરબીના નાની વાવડી ગામના મકાન પર વીજળી પડી હતી જેના પગલે વીજઉપકરણોને નુકશાન થયું હતું જોકે સદનસીબે કોઈ જાનહાની થઇ નથી નાની...
મોરબી મહાપાલિકાનું બુલડોઝર આજે સામાકાંઠે ફરી વળ્યું
મોરબી : આજે મોરબી મહાનગરપાલિકાનું બુલડોઝર આજે સામાકાંઠા વિસ્તારમાં ચાલ્યું છે. અહીં સવારથી નડતરરૂપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે. જો કે ઘણા લોકોએ સ્વેચ્છાએ પણ દબાણ હટાવી લીધા હતા. હાલ...