મોરબીમાં મચ્છુ-3માં ડૂબી જવાથી માછીમારનું મોત
મોરબી : મોરબી નજીક મચ્છુ-3 ડેમમાં ગઈકાલે માછીમારી કરવા ગયેલા પાંચ યુવાનો પૈકી એક યુવાનનું પાણીમાં ડૂબી જતા મૃત્યુ નીપજ્યું હતું. બાકીના ચાર યુવાનોમાંથી બે યુવાનો પાછા આવી ગયા હતા, જયારે...
વાંકાનેરનાં નવા ઢૂવા ગામમાં ૮ લોકો જુગાર રમતાં ઝડપાયા
વાંકાનેર તાલુકા પોલિસ દ્રારા રૂ. ૨૩૭૯૦ સાથે ૮ આરોપી સામે જૂગારનો ગુનો નોંધાયો
વાંકાનેર : વાંકાનેર તાલુકામાં પોલિસ સબ ઇપેકટર બી.ડી. પરમાર, પોલિસ કોન્સ્ટેબલ અશ્વિનકુમાર મનસુખભાઇ ઝાંપડિયા, પોલિસ કોન્સ્ટેબલ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર,...
મોરબી : 238 બેઠકો સામે ચૂંટણી લડવા મુદ્દે કોંગ્રેસ તરફથી 523 જેટલા કાર્યકર્તાઓએ નોંધાવી...
કોંગ્રેસમાંથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા બેઠકો કરતા ડબલથી વધુ ઉમેદવારો
મોરબી : હાલ મોરબી જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકા માટે આગામી તા. ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીઓ માટે ભાજપ...
ટંકારા : 2 મહિલા સહિત 5 જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ઝડપાયા
કુલ 294450 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરતી ટંકારા પોલીસ
ટંકારા : ટંકારાપોલીસના પેટ્રોલિંગ દરમ્યાન ધુનડા-સજનપર રોડ પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 3 મહિલા અને ત્રણ પુરુષને ઝડપી પડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા...
મોરબી : ત્રણ સોસાયટીના રહીશોનો પાલિકા કચેરીએ હલ્લાબોલ, પાણી-ગટર સમસ્યાથી ત્રાહિમામ…
મોરબીના છેવાડાના વિસ્તાર લાયન્સનગર સાથે પાલિકા તંત્રએ હમેશા ઓરમાયું વર્તન રાખ્યું હોવાના લત્તાવાસીઓ આક્ષેપ કરી રહ્યા છે અને આ વિસ્તારમાં લાંબા સમયથી પાણીની સમસ્યા અંગે અનેક રજૂઆત છતાં નિવેડો ના આવતા...


















