મોરબી જિલ્લામાં જાહેરનામાં ભંગના 30 જેટલા કેસો નોંધાયા
મોરબીમા માસ્ક વિના ફરતા 4, રાત્રી કર્ફ્યૂનું ઉલ્લંઘન કરતા 6, બપોરે 3 વાગ્યા બાદ દુકાન ખુલ્લી રાખતા 2, વધુ પેસેન્જર બેસાડતા 13 રિક્ષાચાલક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર વેપાર કરતા 5...
રાજ્યના જંત્રીના દરમાં કરેલ અસહ્ય વધારા મામલે બિલ્ડર એસોનો મુખ્યમંત્રીને પત્ર
રાજ્યના પ્રવર્તમાન જંત્રીના દરમાં કરેલ અસહ્ય વધારા અંગે પ્રજાલક્ષી અભિગમ રાખવા બાબતે મોરબી બિલ્ડર એસો દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે
મોરબી બિલ્ડર એસો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે...
હળવદ: બેટરીના પૈસાની ઉઘરાણી બાબતે યુવાન ઉપર ચાર શખ્સોનો હિંસક હુમલો
આજે બપોરે બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત : લોકોના ટોળેટોળા ઊમટતા ડીવાયએસપી સહિતનો કાફલો દોડી આવ્યો : જંગરી વાસમાં ચાંપતો બંદોબસ્ત
હળવદ : હાલ હળવદ શહેરમાં લક્ષ્મી લોજ નજીક બેટરીની દુકાન ધરાવતા પટેલ...
મોરબી: શ્રી ક્ષત્રિય રાજપૂત કરણી સેના મોરબી ટિમ દ્વારા ઓચિંતા મોરબી સિવિલ હોસ્પીટલની મુલાકાતે
મોરબી: કરણી સેના ટિમ જિલ્લા પ્રમુખ મનોજ સિંહ જાડેજા. મોરબી તાલુકા પ્રમુખ. જયદેવસિંહ જાડેજા. મોરબી શહેર પ્રમુખ અશોક સિંહ ચુડાસમાં. માળીયા તાલુકા પ્રમુખ. કુલદીપ સિંહ જાડેજા તથા તેઓની સમગ્ર કરણી ટિમ...
મોરબીના સામાં કાંઠા વિસ્તારમાં પાલિકાનું ડિમોલિશન
મોરબી : મોરબી પાલિકાનું બુલડોઝર આજે સામાં કાંઠા વિસ્તારમાં ફરી વળ્યું હતું અને ગેરકાયદે ખડકાયેલા કાચા-પાકા મકાન અને ઝૂંપડાઓ તોડી પાડી જમીન ખુલ્લી કરાવી હતી.આજે સવારે મોરબી પાલિકાના ચીફ ઓફિસર સાગર...

















