મોરબીમાં કોરોના રસીકરણનો શુભારંભ : ડો. જયંતી ભાડેશીયા સહિતના ડોક્ટરોએ રસી મુકાવી
મોરબી : હાલ સમગ્ર દેશની સાથે આજે મોરબીમાં કોરોનાને અંકુશ લેવા માટે મહત્વની કોરોના રસીકરણનો પ્રારંભ થયો હતો. પ્રથમ તબબકે મોરબી જિલ્લાના બે સ્થળે કોરોના રસીકરણની શરૂઆત કરવામાં આવી છે. જેમાં...
મોરબી : નવલખી રોડ પર દુકાનમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઇ
મોરબી : હાલ મોરબી શહેરમાં દુકાનમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઇ છે. આ કેસમાં એક શખ્સ સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
મોરબીમાં નવલખી રોડ...
માળીયા (મી.) : આધેડે ગળેફાંસો લગાવી જીવાદોરી ટૂંકાવી
માળીયા (મી.) : હાલ માળીયા મિયાણા તાલુકાના તરઘરીમાં રહેતા અને ખેતમજૂરી કરતા મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના વતની મહેન્દ્રસિંગ કેકડીયાભાઇ મહેડાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ બાદ...
મોરબી : જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા ફાળો એકત્રિત કરી પાંજરાપોળને રૂ. 70 હજારનું દાન...
મોરબી : તાજેતરમા તા. 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ નિમિત્તે મોરબી જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા ગૌમાતાના લાભાર્થે મંડપ બાંધી સવારે 1 વાગ્યા સુધીમાં દાન એકત્ર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગ્રુપના સભ્યોએ...
મોરબીના યુવાન પ્રેસ પ્રતિનિધિ રમેશભાઈ કણસાગરાનો આજે જન્મદિન
મોરબી: મોરબીના યુવાન પ્રેસ પ્રતિનિધિ રમેશભાઈ કણસાગરાનો આજે જન્મદિન છે જે બદલ ઠેર ઠેર થી તેમના મિત્રવર્તુળ તરફથી તેમને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ મળી હતી
રમેશભાઈ કણસાગરનો આજે જન્મદિન હોય તેમના સાગા-વ્હાલાઓ તેમજ...















