Monday, July 28, 2025
Uam No. GJ32E0006963

મોરબી પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી શરુ કરાઈ

મોરબી : હાલ મોરબી કલેકટરે તાજેતરમાં જ પ્રિ મોન્સૂન અંગેની મિટિંગ યોજી યોગ્ય રીતે કામગીરી કરવાંની સૂચના આપવામાં આવતા મોરબી નગર પાલિકા દ્વારા શહેરમાં રહેલા 14 જેટલા નાલાની સફાઈ છેલ્લા...

46.6 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી વધુ ગરમ, ગાંધીનગરમાં 46 ડિગ્રી !!

મોરબીમાં 41 ડિગ્રી જેવું તાપમાન નોંધાયું !! રાજકોટ : હાલ રાજ્યમાં હિટવેવની આગાહી વચ્ચે ગુરુવારે પણ સુરજદેવતાએ આકરો અને અસહ્ય તાપ વરસાવ્યો હતો સાથે જ ગુરુવારે વૈશાખી વાયરાની શરૂઆત થઇ હોય...

હળવદ પાલિકાના સફાઈ કર્મીઓએ હડતાળ પર ઉતરી ઉપવાસ આંદોલન પર

છુટ્ટા કરાયેલા રોજમદાર કર્મીઓને પરત લેવાની માંગ હળવદ : હાલ હળવદ નગરપાલિકા દ્વારા સફાઈના વાહનના બે ડ્રાઇવર તેમજ હંગામી કર્મચારીને ફરજમાંથી છુટ્ટા કરી દેવાતા રોજમદાર સફાઈ કર્મીઓ અચોક્કસ મુદતની હડતાલ પર...

સામાજિક કાર્યકર હસીનાબેન અને પંચમુખી ટ્રસ્ટ દ્વારા બિનવારસી અસ્થિનું વિસર્જન કરાયું

જૂનાગઢ દામોદર ફૂડમાં વિધિવત વિસર્જન કરાયું મોરબી : હાલ મોરબી સિવિલ હોસ્પિટલના સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા તેમજ પંચમુખી ટ્રસ્ટ દ્વારા 25 બિનવારસી અસ્થિઓનું જૂનાગઢના દામોદર કુંડમાં વિસર્જન કરાયું હતું. આજે તારીખ 23...

સ્માર્ટ મીટરના વિવાદને લઇ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે ઉર્જા મંત્રીને કરી રજૂઆત

  મોરબી: હાલ સ્માર્ટ મીટરમાં વધુ બીલ આવતું હોવાના વિવાદો ચાલી રહ્યા છે અને વિરોધ વંટોળ ઉઠી રહ્યો છે ત્યારે મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે ઉર્જા મંત્રીને પત્ર લખી રજૂઆત...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...