મોરબી : અપહરણ તથા દુષ્કર્મનો ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાયો
મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણ તથા બળાત્કારના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.
પેરોલ ફર્લો સ્કવોડ ટીમને મળેલ હકિકત આધારે ત્રણ...
મોરબીના રામધન આશ્રમ નજીક નદીમાથી વૃદ્ધાની લાશ મળી !!
મોરબી : આજે મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલા રામધન આશ્રમ પાસે કાલીન્દ્રી નદીમાંથી વિજયાબેન પ્રભુભાઈ પડસુંબિયા (ઉ . વ.૬૨)નામના વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા ચકચાર જાગી છે. મોરબી ફાયર વિભાગની ટીમને જાણ...
ટંકારા આરોગ્ય કેન્દ્રની ખાસ મુલાકાત લેતા જીલ્લા પંચાયતના સદસ્ય ભુપત ગોધાણી
વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા અને જરુરી કાર્યવાહી માટે પણ રજૂઆત કરી
ટંકારા : હાલ આજે જીલ્લા પંચાયતના સદસ્ય અને કોંગ્રેસ સંગઠન પ્રમુખ ભુપત ગોધાણી ટંકારા તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુલાકાત અર્થે...
વાંકાનેર : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શહેરના અધ્યક્ષ તરીકે નિમાયેલા દેવરામભાઈ પંડ્યાનું રાજીનામું
વાંકાનેર : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયાના માર્ગદર્શન મુજબ મોરબી જીલ્લામા સંગઠનનો વિસ્તાર કરવાનુ આયોજન કરવામા આવી રહ્યુ છે.
જેના સંદર્ભે તાજેતરમાં વાંકાનેર શહેર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકે દેવરામભાઈ...
રાજ્યના 1.25 લાખ ખેડૂતોને રૂ. 400 કરોડની સહાય ચુકવવામા આવી
એગ્રી સાયન્સ ન્યુઝ નેટવર્ક : તાજેતરમા રાજ્યભરના 33 જિલ્લાના 80 સ્થળોએ ગુરૂવારે એક સાથે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન) યોજના તેમજ કિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂતોને સહાયનું વિતરણ થયુ. રાજ્યમાં 116000...


















