મોરબીના રામધન આશ્રમ નજીક નદીમાથી વૃદ્ધાની લાશ મળી !!

0
104
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : આજે મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલા રામધન આશ્રમ પાસે કાલીન્દ્રી નદીમાંથી વિજયાબેન પ્રભુભાઈ પડસુંબિયા (ઉ . વ.૬૨)નામના વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા ચકચાર જાગી છે. મોરબી ફાયર વિભાગની ટીમને જાણ થતાં કલાકોની જહેમત બાદ મહિલાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/