મોરબી: જાહેરનામા ભંગ બદલ બે નાગરિકો દંડાયા
માળિયામાં માસ્ક પહેર્યા વગર શાકભાજી વેચનાર પોલીસની ઝપટે
મોરબી : હાલ મોરબી શહેરમાં નાઈટ કર્ફ્યુ દરમિયાન કારણ વગર આંટાફેરા કરતા બે વ્યક્તિ પોલીસની ઝપટે ચડી ગયા હતા, જો કે વાંકાનેરમાં ગઈકાલે બધા...
મોરબી: ચિત્રકૂટ સોસાયટીમાં મધરાત્રે 1 કલાક વીજળી ગૂલ
(રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીમાં નવબસસ્ટેન્ડ પાસે આવેલ GIDC નજીક ચિત્રકૂટ સોસાયટી મા અડધી રાત્રે 1 કલાક વીજ ધંધિયા સર્જાવાથી રહેવાસીઓ કાફોડી હાલતમાં મુકાય ગયા હતા
મળતી માહિતી અનુસાર ગુરુવારની રાત્રી ના...
મોરબી ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા રાજુભાઈ પાટડીયાનો આજે જન્મદિન
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા ) મોરબી: પોલીસમાં ફરજ બજાવતા રાજુભાઈ પાટડીયાનો આજે જન્મદિવસ છે રાજુભાઈ મોરબી ટ્રાફિક શાખામાં હાલ કાર્યરત છે તેઓ જીવનના ૪૮ વર્ષ પૂર્ણ કરી ૪૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો...
યુવા આર્મી ગ્રુપ દ્વારા મોરબીમાં રક્તદાન કરી બ્લડની જરૂરિયાત તાકીદે પુરી પાડી
મોરબી : મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા તાત્કાલિક 13 બોટલો બ્લડની વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી હતી.
મોરબીના વાધરવા ગામે વસતા રાજદીપસિંહ જાડેજાને માથાના ભાગે ઈજા થતાં તાત્કાલિક આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા....
મોરબીના વાવડી રોડ પરના રેવા પાર્ક-1ને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ : લોકોને હાશકારો
મુંબઈથી થોડા દિવસો પહેલા મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રેવાપાર્ક -1 માં રહેવા આવેલા ઉષાબેન પરમારનો અગાઉ કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી, તેમને તાકીદે હોસ્પિટલમાં ખસેડાયા હતા અને આરોગ્ય સહિતના...