મોરબી : લીલાપર રોડ પાસે ગેસ સિલિન્ડર ફાટતા દાઝેલા પરિવારમાંથી દંપતીનું સારવાર દરમ્યાન મોત,...
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન પતિ-પત્નીનું મોત થતા પુત્ર બન્યો નોંધારો
મોરબી : તાજેતરમા મોરબી શહેરના લીલાપર રોડ સ્થિત ફખરી સોસાયટીમાં ચાર દિવસ પૂર્વે રાંધણગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા પરિવારના ત્રણ સભ્યો ગંભીર...
મોરબી: માત્ર 6 વર્ષ ની મુસ્લિમ બાળાએ 7 રોજા પાળ્યા
મોરબી: મોરબીના રેલવે સ્ટેશન રોડ પાસે આવેલા લાયન્સ નગરમાં રહેતા મુસ્લિમ પરિવાર ઇસ્માઇલભાઈ તથા કરીમાબેનની પુત્રી રેશમા (ઉ.વ.-6) એ 7 રોજા નું પાલન કરી અનોખી ભક્તિ નો પરિચય આપ્યો હતો
વાંકાનેર : આખલા સાથે બાઇક ટકરાતા પોલીસમાં સિલેક્ટટેડ યુવાનનું મોત
શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી યુવાનનો ભોગ લેવાતા તંત્ર સામે રોષ
વાંકાનેર : વાંકાનેર નજીક રોડ ઉપર આખલા સાથે બાઇક ટકરાતા પોલીસમાં સિલેક્ટ થયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જોકે આ બનાવમાં...
મોરબી: શાકમાર્કેટ કરિયાણા એશો. તરફથી બ્રિજેશભાઈને શુભેચ્છા પાઠવાઈ
મોરબી શાકમાર્કેટ ના કરિયાણા એસોસિએશન દ્વારા વિજેતા ઉમેદવાર બ્રિજેશભાઈ મેર્જાને હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવેલ છે જેમાં પ્રમુખશ્રી રસિકલાલ મજેઠીયા તથા ઉપપ્રમુખ શ્રી મનીષભાઈ મનસુખલાલ હિરાણી સહિતના તમામ વેપારી ભાઈઓ જોડાયા હતા...
માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિદાય અને સ્વાગત સમારોહ યોજાઈ ગયો
શ્રી માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તથા માળિયા તાલુકાના તમામ શિક્ષક ભાઈઓ બહેનો વતી માળિયામાં પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ચૂકેલા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જિજ્ઞાબેન અમૃતિયાનો વિદાય સમારંભ તથા બદલીથી હાલ માળિયા...


















