મોરબી : જાહેરમાં રૂ. 12,210 સાથે જુગાર રમતા 4 શખ્સો પકડાયા
મોરબી : મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા મોરબી શહેરમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડ રૂ. 12,210 કબ્જે કરવામાં આવી છે.
ગઈકાલે તા. 17ના રોજ...
મોરબી: કચ્છ હાઈ-વે પર ટીમ્બડી ગામથી રાજકોટ બાયપાસ સુધી એક કલાક ટ્રાફિક જામ !!
મોરબી: કચ્છ હાઈ-વે પર ટીમ્બડી ગામથી રાજકોટ બાયપાસ સુધી બે કિલોમીટર સુધી એક કલાક ટ્રાફિક જામ સર્જાયો હતો
વિગતોનુસાર મોરબી: કચ્છ હાઈ-વે પર ટીમ્બડી ગામથી રાજકોટ બાયપાસ સુધી બે કિલોમીટર સુધી...
બોર્ડની પરીક્ષા માટે એક વિજિલન્સ અને સ્થાનિક સ્ક્વોડ ખડેપગે
મોરબી જિલ્લામાં 10-12ની પરીક્ષા આપવા 20570 વિદ્યાર્થીઓ સજ્જ
હાલ અધિક નિવાસી કલેકટર અને પ્રાંત અધિકારી સાર્થક વિદ્યાલય અને જીલ્લા શિક્ષણ અધિકારી નિલકંઠ વિદ્યાલય ખાતે તેમજ શિક્ષક નિરીક્ષક વી.સી. હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનું સ્વાગત...
માળીયા : ભારે વરસાદથી મીઠા ઉદ્યોગને નુકશાની, એક લાખ ટન મીઠું પાણીમાં ગરક
મોરબી જીલ્લામાં શનિવારે વરસેલા ભારે વરસાદે હાલ વિરામ લીધો છે ત્યારે હવે નુકશાનીના ચિત્ર સ્પષ્ટ થઇ રહયા છે જેમાં માળિયા તાલુકામાં આવેલા મીઠા ઉદ્યોગને કરોડોની નુકશાની થઇ હોવાનું સામે આવ્યું છે...
વાંકાનેરમાં ગૌરક્ષક યુવાનો પર હુમલો થતા 15 શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ
અબોલ પશુઓને ભરીને લઈ જતી યુટીલીટીનો પીછો કર્યા બાદ અજાણ્યા ૧૫ શખ્સો એ મળી ગૌરક્ષક યુવાનો પર હિંસક હુમલો કર્યો
વાંકાનેર : વાંકાનેરમાં ગૌરક્ષક યુવાનો પર ૧૫ શખ્સોએ હુમલો કર્યાની ઘટના સામે આવી...

















