Exclusive: મોરબીના રંગપર બેલા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો
મોરબી: મોરબીના રંગપર બેલા નજીક અત્યારે રીક્ષા-કાર અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો અને માહિતી અનુસાર મોરબીના રંગપર બેલા નજીક અત્યારે મોડી સાંજે રીક્ષા-કાર અને ડમ્પર વચ્ચે ટ્રિપલ...
મોરબીમાં ટ્રકની હડતાળનો આજે ત્રીજો દિવસ હજુ પરિસ્થિતિઓ વિકટ
માલની નુકસાનીની વસૂલાત માટે લેખિત ન મળે ત્યાં સુધી ટ્રક નહિ દોડે: પ્રમુખ
મોરબી: હાલમા મોરબી પંથકમાં આવેલા જુદા જુદા સિરામિકના યુનિટમાંથી ટાઇલ્સનો જથ્થો ભરીને જુદા-જુદા રાજ્યોની અંદર વેપારીઓ સુધીમાં પહોંચાડતા ટ્રક...
મોરબી જિલ્લામાં 5 લાખ લોકોના ડોર – ટુ – સર્વેમાં 800થી વધુને શરદી ઉધરસ
મોરબી,માળીયા,હળવદ અને વાંકાનેર પાલિકા વિસ્તારમાં 1.31 લાખ ઘરની મુલાકાત લેતું આરોગ્ય તંત્ર
હાલ પોશ વિસ્તારમાં કોરોનાનો તીવ્ર પગપેસારો થતા આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વે
મોરબી : મોરબી જિલ્લામાં હાલ ત્રીજી લહેરમાં કોરોના હાહાકાર...
મોરબી : મહેસાણા ફરજ બજાવતા સ્વેતા પટેલની મોરબીમાં સપ્લાય ઓફિસર તરીકે બદલી કરાઈ
મોરબી : તાજેતરમાં ગુજરાત સરકારના ગાંધીનગર સ્થિત સચિવાલયના રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા 29 પ્રોબેશનર ઓફીસરો GAS (Jr. Scale)ની આંતરિક તથા જિલ્લા ફેર બદલીનો આદેશ આપવામાં આવ્યો છે.
જેના અંતર્ગત મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વિજાપુર...
મોરબી અનલોક-1 દરમિયાન જિલ્લામાંથી કર્ફ્યુના ભંગ બદલ 16 લોકોની અટકાયત
મોરબી : અનલોક 1.0 લાગુ થયા બાદ રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરાવવામાં આવે છે. કોઈ ખાસ અને વ્યાજબી કારણ વગર કર્ફ્યુનો ભંગ કરવા બદલ મોરબી શહેર...
















