Wednesday, March 25, 2026
Uam No. GJ32E0006963

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેમના પત્ની સહિત પુત્રો પણ કોરોના સંક્રમિત થયા

અમૃતિયા પરિવાર ગાંધીનગર ખાતેના તેમના નિવાસ સ્થાને હોમ આઇસોલેટ થઈ ચૂક્યો હોવાની માહીતી સંપર્કમાં આવ્યા હોય તેવા લોકોને ક્વોરોન્ટાઈન થવા અપીલ મોરબી: મોરબીના માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેમના પત્ની સહિત પુત્રો...

News@8:00pm : મોરબી જિલ્લામાં આજે 19 કોરોનાના કેસ નોંધાયા, 2 દર્દીના મોત

આજે મોરબી તાલુકામાં 15, વાંકાનેર તાલુકામાં 1, હળવદ તાલુકામાં 2 અને માળીયા તાલુકામાં 1 નવો કેસ નોંધાયા : આજે મોરબી જિલ્લામાં બે કોરોના પોઝિટિવ દર્દીના મૃત્ય થયા પણ સત્તાવાર એક પણ...

મોરબીઅને માળીયા (મી.)ના કુલ રૂ. દસ કરોડના રસ્તાઓના જોબ નંબર મેળવતા પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ...

મોરબી : તાજેતરમા મોરબી – માળીયા (મીં.) વિસ્તારમાં જુદા-જુદા રસ્તાઓ માટે માર્ગ અને મકાન વિભાગ સાથે પરામર્શ કરી બ્રિજેશ મેરજાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને વખતોવખત રજૂઆત કરતાં મોરબી તાલુકાનાં ગાળાથી વાઘપર...

મોરબી: રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા સગર્ભાઓને પ્રોટીન ફૂડ કીટનું વિતરણ કરવામાં આવ્યું

મોરબી : રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા “હૂંફ” મંથલી પ્રોજેક્ટ હેઠળ કાલિકા પ્લોટમાં આવેલ આંગણવાડીની સગર્ભા મહિલાઓને હેલ્થી પ્રોટીન ફૂડ કીટનું વિતરણ કરવામાં આવેલ હતું. આ પ્રોજેક્ટના ચેરમેન રસીદાબેન લાકડાવાલા, બંસીબેન શેઠ...

મોરબી: કેરાળા (હરિપર) ગામે દફનવિધિ કરવા માટે સત્વરે યોગ્ય જમીન ફાળવવાની માંગણી

મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના કેરાળા (હરિપર) ગામમાં અનુસૂચિત જાતિના 12 ઘર વસવાટ કરે છે. આશરે 120 લોકો ત્યાં રહે છે અને બીજા લોકો રોજગારી માટે અન્ય શહેરમાં વસવાટ કરે છે. આટલી...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe