News@8:00pm : મોરબી જિલ્લામાં આજે 19 કોરોનાના કેસ નોંધાયા, 2 દર્દીના મોત

0
33
/

આજે મોરબી તાલુકામાં 15, વાંકાનેર તાલુકામાં 1, હળવદ તાલુકામાં 2 અને માળીયા તાલુકામાં 1 નવો કેસ નોંધાયા : આજે મોરબી જિલ્લામાં બે કોરોના પોઝિટિવ દર્દીના મૃત્ય થયા પણ સત્તાવાર એક પણ કોવિદ ડેથ જાહેર નથી કરારવામાં આવ્યું

મોરબી : આજે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 01 ઓક્ટોબર, ગુરુવારે આરોગ્ય વિભાગ દ્વારા નીચે મુજબના કોરોનાના કેસની વિગતો જાહેર કરવામાં આવી છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 944 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 19 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 10
મોરબી ગ્રામ્ય : 05
વાંકાનેર સીટી : 01
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 01
હળવદ ગ્રામ્ય : 01
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 01
આજના જિલ્લાના કુલ નવા કેસ : 19

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

CORONA-10
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/