મોરબી જિલ્લાના 183 પોલીસકર્મીઓની આંતરિક બદલીનો આદેશ અપાયો
મોરબી : હાલ મોરબી જિલ્લા પોલીસવડા એસ. આર. ઓડેદરા દ્વારા મોરબી જિલ્લાના પોલીસકર્મીઓની આંતરિક બદલીનો આદેશ આપવામાં આવ્યો છે. જે આદેશ અનુસાર મોરબી જિલ્લાના પોલીસ સ્ટાફ પૈકી કુલ 183 પોલીસ જવાનોની...
મોરબી: ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી લેતા યુવાનનું સારવારમાં મોત
મોરબી : હાલ મોરબીમાં ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી લેનાર યુવાનનું સારવારમાં મોત થયું હતું.
આ સમગ્ર બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના મોટી કેનાલ સરદાર...
મોરબીમાં મચ્છુ-3 ડેમમાં ડૂબી જવાથી યુવકનું કરુંણ મૃત્યુ
મોરબી : મોરબી તાલુકા ધરમપુર ગામની સીમ ઓમશાંતિ પેરામેડીકલ સ્કુલ પાસે મચ્છુ-3 ડેમના પાણીમાં ડુબી જવાથી કેતનભાઇ વિનોદભાઇ ઠાક્કૈરનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં...
મોરબી તાલુકા પંચાયતમાં કોરોબારી તેમજ ન્યાય સમિતિની રચના
મોરબી : મોરબી તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યા બાદ હવે આ તાલુકા પંચાયતની કારોબારી સમિતિ અને ન્યાય સમિતિની આજે રચના કરવામાં આવી હતી અને બન્ને સમિતિઓના ચેરમેનો તથા સભ્યોની સર્વાનુમતે વરણી...
લાકડીયામુકામે રાપર વિધાનસભાનાં ધારાસભ્યશ્રી મા વીરેન્દ્રસિહ જાડેજાદ્રારા રૉડનાંકામૉનું ઉદઘાટનકરવામાં આવ્યું
આજ રોજ ભચાઉ તાલુકાના લાકડિયા ગામે 17.21 કરોડ ના આધોઇ થી લાકડીયા રોડ પર કોઝવે 1.18 કરોડ અને 2.87 કરોડ અને લાકડીયા થી શિવ લખા રોડ 4 કરોડ ના 8.5...

















