મોરબીમાં રિક્ષાચાલકોએ હડતાલ પાડવાનું મોકૂફ રાખ્યું
મોરબી : તાજેતરમા મોરબીમાં રિક્ષાચાલકોએ અંતે હડતાલ પાડવાનું મોકૂફ રાખ્યું છે. પોલીસે ટ્રાફિકમાં અડચણ થશે તેવી રિક્ષાઓ સામે જ કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હોવાનું રીક્ષા ચાલકો જણાવી...
મોરબી : સોસાયટીના ઘરોમાં ગટરના પાણી ભરાતા સ્થાનિકો દ્વારા પાલિકામાં ઉગ્ર રજુઆત
સમયાંતરે ગટરના પાણી ભરાતા હોવાથી સ્થાનિકોએ પાલિકાને અગાઉ અનેક રજૂઆતો કરી પણ પરિણામ શૂન્ય : રોષે ભરાયેલ મહિલાઓનું ટોળું પાલિકા કચેરીએ પહોંચ્યું
મોરબી : આજે મોરબીની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં ઘરોમાં ગટરના ગંદા પાણી...
‘ધ પ્રેસ ઓફ ઈન્ડીયા’ ન્યૂઝ ના કેમેરા પર્સન આનંદ ચાપાણીનો આજે જન્મદિન
મોરબી: 'ધ પ્રેસ ઓફ ઈન્ડીયા' ન્યૂઝ ના કેમેરા પર્સન આનંદ ચાપાણીનો આજે જન્મદિન હોય તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે
આનંદ ચાપાણી વિશે વાત કરીએ તો આનંદભાઈ ખુબજ સેવાભાવી અને મિલનસાર વ્યક્તિત્વ...
ચાઇના ને પડકાર : મોરબીની ઓરેવા કંપનીની આગેવાનીમાં બનશે મચ્છર મારવાના રેકેટ
ઓરેવા કંપની સાથે મળી મોરબીના ઉદ્યોગકારો મોસ્કિટો રેકેટમાં ચાઇનાનું પ્રભુત્વ ખતમ કરશે
1 વર્ષની વોરંટી સાથેના મોસ્કિટો રેકેટની વિદેશોમાં પણ નિકાસ થશે : અંદાજે 12 હજાર લોકોને સીધી નવી રોજગારીની...
મોરબીમાં જન્મ-મરણના દાખલા કઢાવવામાં લોકો ને હાલાકી
મોરબી : કતારમાં ઉભા રહ્યા વગર જે કામ ન થઈ શકે તેને સરકારી કામ કહેવાયતંત્ર સરકારી કામની આ વ્યાખ્યા બનાવી રહ્યું છે.લોકો નાના એવા કામ માટે પણ હેરાન પરેશાન થઈ રહ્યા...


















