Saturday, April 25, 2026
Uam No. GJ32E0006963

મોરબીના વાવડી રોડ પર સ્કૂલ અને સોસાયટી પાસે ઉભરાતી ગટરની ગંદકીથી લોકો ત્રાહિમામ

જીવનજ્યોત સોસાયટી અને નવ નિર્માણ વિધાલયે ચીફ ઓફિસરને રજુઆત કરી મોરબી : મોરબીના વાવડી રોડ પરની જીવનજ્યોત સોસાયટીમાં ભૂગર્ભ ગટર ઉભરવાની સમસ્યાએ માજા મૂકી છે. તેમજ આ વિસ્તારમાં આવેલ નવ નિર્માણ વિધાલય...

મોરબી: સિવિલ હોસ્પિટલમાં કોરોનાની લેબ શરૂ કરવાની માંગણી

સાથે મોરબી સિવિલ હોસ્પિટલમાં પાયાની સુવિધાઓનો અભાવ દૂર કરી જરૂરી સ્ટાફની ભરતી કરવાની પણ રજુઆત મોરબી : મોરબી જિલ્લો બન્યો ત્યારે આરોગ્ય બાબતે હવે મોરબીને અન્ય જિલ્લા પર આધાર નહીં રાખવો પડે...

મોરબીની લક્ષ્મીનગર સોસાયટીમાં પાણીની લાઇન નાખવા રજુઆત

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં વર્ષોથી પાણીની લાઇન ન હોવાથી સ્થાનિકોને પાણી મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.તેથી પાણી પ્રશ્ન ઉકેલવા માટે સ્થાનિકોએ તેમના વિસ્તારમાં પાણીની પાઇપલાઇન...

મોરબી : રામ મંદિર નિર્માણની માહિતી જન-જન સુધી પહોંચાડવા રામ રથનું પ્રસ્થાન

આ રથ એક મહિના સુધી મોરબી જિલ્લા ફરીને લોકોને માહિતી અને જાણકારી અપાશે મોરબી : હાલ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે આ રામ જન્મભૂમિ મંદિર નિર્માણ કાર્યમાં દરેક...

GST ચોરી કૌભાંડમા મોરબી સીરામીક સાથે સંકળાયેલા ચારની ધરપકડ

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સામખિયારી ચેકપોસ્ટ નજીકથી શંકાસ્પદ ટ્રક ઝડપી લીધા બાદ કૌભાંડ ઉપરથી પરદો ઉચકાયો: અત્યાર સુધીમાં ૧૩૦૫ ટ્રક માલની હેરફેર પણ કરી નાખી ઊંડાણ પૂર્વક તપાસ થાય તો મોરબીની અનેક હસ્તી...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe